કોલેજ ના દિવસો

આ મેલ જોયો ને યાદ આવી ગયા કોલેજ ના દિવસો.

ના આ કોઈ કોલેજની છોકરીયો કે લફરા  વિષેનો મેલ નથી (ઘણા લોકો ઉદાસ થઇ ગયા હશે ).

કોલેજ માં કેવી રીતે પરીક્ષા આપતા, કેવી રીતે પેપર માં લખતા અને સારા માર્ક્સ લાવતા એના વિષે છે.

Question:
How to Kill An ANT ? – 5 Marks.

Answer:
Mix chili powder with sugar nd keep it near ant’s hole.
After eating,ant will search 4water,near water tank, push ant into it!

Now ant will go to dry itself near fire.
When it reaches near fire,put a bomb into fire.

Then u admit wounded ant in ICU.
Remove oxygen mask frm its mouth nd kill d ant.

Dont play with Engineers
They will kill ANT for 15 marks also.

આ આજની નમાલી શિક્ષાપ્રણાલી  પરનો એક વ્યંગ છે।

જો આમ કરવાથી જ વિદ્યાર્થી ને માર્ક્સ મળતા હોય તો એમનું આગળ જઈને શું થાય એતો ઈશ્વર જ જાણે અને અમારા જેવા લોકો જેમના પનારે આ લોકો પડે એ જાણે 🙂
Advertisements

2 thoughts on “કોલેજ ના દિવસો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s