RED LIGHT SAYS STOP

હમણાં એક દિવસ ફરવા જતા હતા, ચાર રસ્તે લાલ બત્તી આગળ ઉભા રહ્યા. એટલે કોકું અચાનક બોલ્યો “RED LIGHT SAYS STOP”. આજુ બાજુ ના ૧-૨ ડ્રાઈવર લોકો એની સામે જોઈ રહ્યા. પછી એ બોલ્યો “ડેડી રેડ લાઈટ હો ફિર જાને કા” (કોકું ઘર માં અમારી જોડે હિન્દી માં જ વાતો કરે છે. કેમ ક એને અંગ્રેજી અને હિન્દી ભાષા સારી રીતે બોલતા આવડે છે. કોક પાછું એમ કહેશે કે પોતે ગુજરાતી માં બ્લોગ ઠોકે છે ને છોકરાને અંગ્રેજીમાં મેલ્યો છે.) એટલામાં એક સાઈડ થી એક કાકા એમનું બાઈક લઇ ને સાઈડ બંધ હતી છતાં નીકળ્યા. એમને જોઇને થોડી વાર માં બધાએ શરુ કર્યું. અડધી મિનીટ માં તો ચાર રસ્તે રમખાણ થઇ ગયું. આ જોઇને કોકું એકદમ બોલ્યો “રેડ લાઈટ હે ફિર ભી સબ કયું જ રહે હૈ?” હું મન માં એટલું જ બોલ્યો બકા બધા તારા જેટલા હોશિયાર ને તારા જેટલા સારા નથી.

એટલા માં અમારી સાઈડ ચાલુ થઇ એટલે અમે નીકળી ગયા.
 
પણ લોકોની માનસિકતા પર એક વિચાર આવ્યો, એક KG નો બાળક જાણે છે એ વસ્તુ સમજતા આ મોટેરાઓને કેટલો સમય લાગશે?
Advertisements

One thought on “RED LIGHT SAYS STOP

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s