happy father’s day

આજે ફાધર’સ ડે છે. બધા ઓલરેડી ફાધર’સ   અને થનારા ફાધર’સ ને ગુડ વિશ.
સવાર સવાર માં કોકુ એ એના કુરકુરે માંથી જાતે મને કુરકુરે આપ્યું, કદાચ ફાધર’સ ડે ની ગીફ્ટ હશે !
happy father's day
happy father’s day

Father’s day

 

Advertisements

2 thoughts on “happy father’s day

  1. કુરકુરેમાં પ્લાસ્ટિક આવે છે, અને પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક જવાબદાર પિતા તરીકે તમારા સંતાનને આનાથી માહિતગાર કરવો એ તમારી ફરજ છે 😉

    હેપ્પી ફાધર્સ ડે!
    .
    .
    .
    .
    ..

    (પહેલું વાક્ય મજાક છે) 😉

    • કુરકુરે માં પ્લાસ્ટિક.. હા હા હા. આ જોક તો મેં પણ સાંભળ્યો તો..
      પોતાની લીટી મોટી ના કરી શકતા લોકો ઘણી વાર બીજા ની લીટી નાની કરતા હોય છે. આ વસ્તુ એનો એક દાખલો છે.
      http://www.kurkure.co.in/pdf/AIIMS-letter-on-kurkure-plastic-hoax-rumour.પ્દ્ફ

      કોકું ની જવાબદારી ની વાત છે ત્યાં સુધી તો હું જવાબદાર છું જ.
      એની ધમાલ / ધમાલ કરવાની આદતો બધા માટે હું જ જવાબદાર છું. એક પિતા તરીકે હું ચાહીશ કે મારું બાળક પૂરે પૂરી ધમાલ કરે. કદાચ હું એને થોડો બગાડી પણ રહ્યો છું. પણ એ એક હદ સુધી જ છે અને મને ભાન છે કે હદ શું હોવી હોઈએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s