આજ ની નોંધ

આજે માતૃદિન છે અને મારી મમ્મી મારી જોડે નથી 😦 અને ટીઆ કોકુ જોડે નથી 😦
કોકુ ની જોડે મસ્તી કર્યે આજે ૩ અઠવાડિયા થઇ ગયા છે 😦 લવ યુ માય છોટા ભીમ..
આજે ટીઆ માટે બહુ બધા નવા કોકા લાવાના છે કેમ કે ટીઆ કોકુ સાથે વિદેશ પ્રવાસે જવાની છે 🙂 ( હું નથી જવાનો  કેમ કે ઓફીસ માં કામ છે )
ટીઆ ને કોકા લેવાનો કોઈ મુડ લાગતો નથી કેમ એ એ ટીવો ચાલુ કરી ને નામ બી નથી ખબર એવું પિક્ચર જોવા બેસી ગયી છે , હા હા હા ( આ પોસ્ટ વંચાશે એ રાત્રે પડવાની છે બરાબર ની મને તો 😛 ).
ટીઆ ગુગલ કરી ને બીજા બ્લોગ / ગેમ્સ અને એવું ઘણું બધું શોધી ને BSNL ના ઈન્ટરનેટ નો ઉપયોગ કરી રહી છે, નહિ તો એ સાવ પૈસા વેડફાઈ જ રહ્યા હતા.
હવે ટીઆ ને ઈન્ટરનેટ બંધ થાય તો કોપ્યુટર માં શું કરવાનું એ પણ આવડી ગયું છે. થોડું મને પૂછ્યું પણ શીખી ગયી છે (IT ફિલ્ડ ના માણસની બૈરીની જેમ વર્તે છે હવે , ગુડ બકુ કીપ ઈટ અપ )  [ અહિયાં જણાવી દઉં કે ટીઆ ભણેલી-ગણેલી, નોકરી કરતી યુવતી હતી, લગ્ન પછી એ ઘર સંભાળવામાં વ્યસ્ત છે એટલે નોકરી નથી કરતી. લગ્ન પહેલા એ ડીસા માં સેન્ટ અન્ના હાઈસ્કૂલ માં ભણાવતી હતી. અને હા ટીઆ બહુજ ખતરનાક ક્રીએટીવ  છે મારા જેમ જ સ્તો.]
કાલે કાર્તિક ભાઈ એ ફેસબુક માં રીક્વેસ્ટ મોકલી (તમારા જેવા મોટા માણસ મને રીક્વેસ્ટ મોકલે, હું ગદ ગદ થઇ ગયો).   અને મારું એક નાનું typo  બતાવ્યું 🙂
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s