લેટ નાઈટ રોમિંગ

આ કોઈ મોબાઈલ વાળા ના રોમિંગ ના નવા લફડા વિષે નથી. હમણાં એક દિવસ રોજ ની જેમ (આમ તો મોડી રાત કહેવાય 😛  ) સાંજે ૧૦:૩૦ વાગ્યે ઘેર આવ્યો . જમવાનું પતાવતા ૧૧:૦૦ થઇ ગયા. કોકુ હમણાં ટુર પર ગયો હોઈ હું ને ટીઆ એકલા જ છીએ. એટલે અચાનક વિચાર આવ્યો ચાલો ફરવા જઈએ (ફરવા કરતા મારે આઈસ્ક્રીમ ખાવો હતો).  હમેશાની જેમ કશું નક્કી નતું ક્યાં જઈએ.  એકટીવા લઈને નીકળી પડ્યા.. ફરતા ફરતા ૧૦-૧૫ કિલોમીટર દુર આવી ગયા. પછી થયું ચાલો S.G. રોડ બાજુ જઈએ. એ બાજુ જતા રસ્તા માં હિમાલયા મોલ આવ્યો. ટીઆ એ મેકડોનાલ્ડ જોયું તો બોલી ચાલો અહિયાં જઈએ. અમે અંદર જવા લાગ્યા એટલા માં ટીઆ તો બહાર મુકેલા સરસ પથરાઓ પર બેસી ગયી. પછી અમે ત્યાં જ બેઠા. થોડી વાર માં અંદર જઈ ને ટીઆ નુ ફેવરેટ ફ્રેંચ-ફ્રાઈસ અને કોલા લઇ આવ્યો. મસ્ત બેસી ને ખાધું, વાતો કરી, ચોકલેટ માંથી ગીતો સાંભળ્યા. એમ ને એમ બેઠા બેઠા રાત ના ૧:૩૦ વાગ્યા. પછી નીકળ્યા ઘેર જવા. ફટાફટ ૨.૦૦ વાગ્યે ઘેર આવી ને સુઈ ગયા  ને સીધી પડી સવાર 😛 . પેલી બૈરાઓ ની સીરીયલો આવે એના એક એપિસોડ જેવો સમય વીત્યો. સારું લાગ્યું. મેકડોનાલ્ડ કાકા જોડે ફોટો પડાવો છે પણ ઘણા સમયથી રહી જાય છે 🙂 . કોઈ ને કોઈ ટોપાઓ બેઠેલા જ હોય છે, હા હા હા.
Advertisements

2 thoughts on “લેટ નાઈટ રોમિંગ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s