અપ્રિલફૂલ

શનિવારે રાત્રે વિચાર્યું હતું કે રવિવાર મસ્ત ઊંઘવામાં કાઢવો છે. રાત્રે જ પપ્પા એ એપ્રિલફૂલ કર્યું :). રવિવારે સવારે વહેલા ઉઠી ને તૈયાર થઇને બહાર જવાનું હતું. ઊંઘવાનો પ્રોગ્રામ થયો ટાઈ-ટાઈ-ફીસ. ટાઇમટેબલ મુજબ સવારે વહેલા ઉઠીને તૈયાર થઇ ને બધા નીકળી ગયા. બપોરે ગરમીમાં પાછા આવ્યા. પછી હું છુટ્ટો હતો જે કરવું હોય એ. એટલે આપડે મસ્ત દાળ-ભાત ખાધા, છાસ પીધી ને પછી પોઢ્યા.  સીધી સાંજ પડી. સાંજે પછી તૈયાર થઇ ને આનંદમેળા માં ગયા. કોકું એ બધી ગાડી / ટ્રેન / બાઈક માં બેસવાનું પૂરું કર્યું. ટીઆએ રાબેતા મુજબ એની ગેમ રમી. એને ઇનામ પણ લાગ્યા :). રાત્રે મસ્ત જમી ને થોડું કામ કરી ને સુઈ ગયા. એકંદરે દિવસ સારો રહ્યો 🙂

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s