05-01-2012

 • આજે કાર ના કાંચ સાફ કરવાનો કંટાળો આવ્યો અને એના પ્રતાપે થાકી જવાય એવી મુસાફરી મારે, ટીઆ  અને કોકું ને  કરવી પડી 😦
 • આજે એક વાત યાદ આવી મારા સાહેબ ની..
  • “બરાબર ભણજો નહિ તો લગન પછી બૈરી કહેશે ને કે બાજુવાળા ભાઈ એમની પત્ની માટે કેવી મોંઘી લીપસ્ટીક લાવ્યા છે. તમે તો મને સસ્તા માની લાવી આપી છે. એ સમયે તમને જે શરમ લાગશે એનો કોઈ ઈલાજ નહિ હોય.” — મારી સાથે નથી થયું પણ આવું થતું જોયું તો ખરાબ લાગ્યું.
 • ૧-૨ દિવસ પહેલા અમિત અને નીરવ મળ્યા. અમે જયારે MCA માં હતા ત્યારે પરીક્ષા પહેલા ના દિવસો માં અમિત ને મારા કરતા મારી વધારે ચિંતા થતી 🙂 . મારા માં/ બાપ / મોટા ભાઈ ની જેમ એ મારી ચિંતા કર્યા કરે. મેં વાંચ્યું કે નહિ, શું વાંચ્યું, મને આવડે છે કે નહિ. અને હું મસ્ત મજા માં જ ફરતો હોઉં. ( હું મારી રીતે તૈયારી કરી લેતો એટલે મને ચિંતા ના હોય અને એકદમ સારા માર્ક્સ સાથે પાસસ થતો ). હવે બીજા જુના મિત્રો ને શોધી શોધી ને મળવાનું છે ( ફેસબુક નો આભાર કે એ આખા ગામમાંથી બધા જ નાલાયક દોસ્તો ને શોધી આપે ને કહે People You May Know )
 • એક લીસ્ટ તૈયાર થઇ રહ્યું છે કે ૨૦૧૨ માં શું કરવું ને શું ના કરવું ( જોઈએ હવે INDIA TV વાળા કહેતા’તા એ પ્રલય આવે છે કે નહિ.).
 • હવે નક્કી કર્યું છે કે ટીઆ સાથે બેસી ને મહીને દિવસે ૨-૩ મુવીસ જોવા ઘેર. એના માટે જંગી ખર્ચ કરીને નવું DVD PLAYER લેવામાં આવ્યું છે. જુનું પ્લયેર છે એમાં જરા ડખા થયા છે . PHILIPS વાળા એ ઠીક કરી આપે એટલા માં તો LG વાળા એ નવું આપી દીધું  (કોઈ ના ૩-૪ મહિના માં પગાર જેટલા પૈહા આપી ને 1૨-૧૫ વર્ષ પહેલા CD PLAYER લાવવામાં આવ્યું હતું. આપડે થોડા જીદ્દી એટલે પપ્પા લઇ આપે :P. પણ હવે એ આઉટડેટેડ થઇ ગયું છે. ).
 • હવે PHILIPS માં રેડીઓ મિર્ચી વાગે અને LG માં DVD વાગશે / જોવાશે.
Advertisements

8 thoughts on “05-01-2012

 1. હું પણ સારું DVD પ્લેયર લેવાની તૈયારી કરુ છું, પણ ક્યારનુંય પેન્ડિંગ છે. તમે કઈ કંપનીનું લીધું છે? ખાલી પ્લેયર કે હોમ-થિએટર. કોઈ ટીપ્સ-ટ્રીક્સ, સૂચનો?

  • આ પ્લેયર તો માત્ર ટીઆ & કોકુ ને કોકુની DVD જોવા જ લીધું છે. PHILIPS નુ ઘણું મોટું PLAYER છે એમાં હોમ થીયેટર છે જ. એટલે માત્ર DVD PLAYER જ લીધું છે અને AUX માં હોમ થીયેટર વાપરીએ છીએ. મારું પ્લેયર LG નુ છે. મોડલ તો ખબર નહિ જોવું પડશે.

  • ૨ પ્રકાર ના પ્લેયર આવે છે. AUDIO & AUDIO / VIDEO. માત્ર AUDIO વાળા માં ના ફસયી જતા ( એ લોકો કહેશે પણ નહિ કે આમાં બસ ગીત જ વાગે) .
   LG / PHILIPS / SONY એ બધા ના સારા. PHILIPS / SONY ના હોમ થીયેટર સારા.
   ૪-૫ K માં સારા પ્લેયર મળશે.
   હોમ થીયેટર તો ૮-૨૦ K સુધી સારા મળશે (એના થી મોંઘા તો આપડે શું કરીએ લઇને ) .
   હોમ થીયેટરમાં ૫.૧ હોય એનું ધ્યાન રાખશો.
   DOLBY / BASS / TRIBLE અને એવા ઘણા ઓપ્સન હોય એ જોઈ લેવું. નહિ તો ઘેર આવી ને બોદુવાગશે ને તમે માથું પછાડશો.
   DIVX હોવું જોઈએ. PENDRIVE / MEMORY CARD ના ઓપ્સન હોય તો સારું.
   WMV / FLV ફાઈલ્સ સપોર્ટ કરે તો ઘણું સારું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s