Happy Birthday To TIA

આજે ટીઆ નો જન્મદિવસ છે (08 Nov). કંઈક નવી રીતે ઉજવવા વિચાર્યું હતું, પણ સમય અને સંજોગો આગળ કોનું ચાલે. એ વાતની ખુશી છે કે ટીઆ ખુશ છે. એ ખુશ તો હું ને કોકું પણ ખુશ. એક સરપ્રાઈઝ આપવાનું છે. જેની તૈયારી થઇ ગયી છે (થેન્ક્સ તો માય ફ્રેન્ડસ). કોકું કાલે જઈને જાતે જ એને ગમે એવી કેક લઇ આવ્યો છે. આવીને કહી પણ દીધું કે ટીઆ હું તારા માટે કેક લાવ્યો છું (આ એક સરપ્રાઈઝ કોકું એ પ્રેમ થી પતાવી દીધું).

birthday gift
birthday gift
Advertisements

One thought on “Happy Birthday To TIA

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s