હેપી બર્થડે ટુ યુ કુલ્લુ


આ મહિનો તો જાણે હેપી બર્થડે નો જ છે. મારી એક મિત્ર પલક. એનો બર્થડે  પણ ગયો ૪ જુને. એની જોડે વાત બહુ ઓછી થાય છે કેમ ક એ USA છે અને એના કુટુંબ, ઘર, નોકરી બધા માં થોડી વધુ વ્યસ્ત હોય છે. ઠીક છે, ચાલે હવે. INDIA આવે તો મારા ઘેર મળવા આવી એજ ઘણું છે.  


હેપી બર્થડે ટુ યુ કુલ્લુ. ચાલો એક પાર્ટી મળશે, એક ચોકલેટ મળશે અને કોકુ ને થોડું ટેનશન  મળશે. હા હા હા. ખબર નહિ શું વાત છે પણ કોકુ કુલદીપ ને જોવે ને તો એના ( કોકુના ) બાર વાગી જાય છે. પેલી ગલ એને ફરવા લઇ જવા આવે, ઊંચકવા આવે, એને ચોકલેટ આપે… પણ આ ભાઈ ટસ ના મસ નાં થાય. ટીઆ પણ સમજાવે કે જા એમની જોડે, ચોકલેટ લઇ લે… પણ નાં એટલે નાં. મે બી એ આ વાત માં પણ એના બાપ પર જ ગયો છે ( હવે પૂછતાં નહિ કે કાઈ વાત ).  આશા રાખું કે થોડો મોટો થાય, સમજણો થાય તો બધા જોડે જાય ને અમને થોડો ટાઈમ શાંતિ થી બેસવા દે :P. 

ચાલો મુદ્દા પર આવીએ, બર્થડે છે તો અમને કશુક આપજો. ભૂખ્યા લોકો ને ખવડાવજો, ભગવાન તમારું ભલું કરશે. તમને નવી સરસ નોકરી મળી જશે, લેપટોપ મળી જશે ઈન્ટરનેટ વાળું, સરસ મોબાઈલ ફોન મળશે ૩G વાળો અને બીજું બધું જ જે તમે આશા રાખો છો. આ એક સીધા સદા માણસ ની દિલ થી દુઆ છે. 

અગેન, હેપી બર્થડે.  કોકુ અને ટીઆ તો બહાર ગયા છે, એટલે આવી નહિ શકે પણ હા હું આવવા પ્રયત્ન કરીશ.  ટીઆ અને મારા તરફ થી હેપી બર્થડે અને કોકુ તરફ થી એક મસ્ત નાની નાની વર્ચ્યુઅલ કીસ્સી. 
Advertisements

3 thoughts on “હેપી બર્થડે ટુ યુ કુલ્લુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s