STREETS ARE FULL OF IDIOTS

આજે હું ઓફીસ થી છૂટી ને એક કામે જતો હતો. રસ્તા માં કંઈ વિચાર આવ્યો ને બાઈક સાઈડ માં લીધું ને એકદમ જ ટર્ન  મારી ને પાછો ફરવા ગયો. પાછળ થી એક ભાઈ આવતા હતા. એમને એકદમ બ્રેક મારી નહિ તો એ મને અથડાઈ જતા ને મને વાગતું. એમને બ્રેક તો મારી, ઉભી બી રહ્યા. પણ મારી સામે જોઇને કશું બોલ્યા નહિ. કંટાળેલા લાગ્યા મને જરા. પછી હું તો બીજી સેકન્ડે જ નીકળી ગયો ત્યાં થી. જેવો ટર્ન માર્યો ને યાદ આવ્યો એક ડાયલોગ…

STREETS ARE FULL OF IDIOTS”  અને હું મનમાં એ ભાઈ ને સોરી કહી ને આગળ વધી ગયો.

એ ભાઈ જરૂર મારા વિષે આવું જ વિચારતા હશે ને કદાચ ઘેર જઈ ને બૈરી ને કીધું હશે હર ડફોળ લોકો સીધા વચ્ચે જ આવી જાય છે. કેમ કરી ને બચ્યો…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s