કોકુ નું નાનું

 
અમારી સોસાયટી ની સામેની સોસાયટી માં એક કાળી કુતરી એ બચ્ચા ને જન્મ આપ્યો છે. હવે તો બચ્ચા મોટા થઇ ગયા છે ને જાતે ફરતા ને ખાતા થઇ ગયા છે. ઘણા બધા હતા પણ એમાં થી હવે લગભગ એક જ બચ્યું છે. કોકુ અને ટીઆએ એનું નામ “નાનું” પાડ્યું છે.  એ કુતરી સિવાય પણ બીજા ૩-૪ કુતરા રહે છે ને આવતા જતા લોકો ને હેરાન કરે ને અડધી રાત્રે ભશે. એટલે મને એ એકપણ કુતરા ગમતા ના હતા ને હું એમણે ભગાડ ભગાડ કરતો હતો. પણ જ્યાર થી આ નાનું આવ્યું છે, ટીઆ અને હું એ કુતરી ને ખાસ જમવા માટે સારું સારું આપવા લાગ્યા છીએ. એ નાનું પણ આવી જાય એની માં જોડે ને ખાઈ લે. ટીઆ નો તો જાણે નિત્ય ક્રમ બની ગયો છે એ લોકો ની સંભાળ રાખવાનો. એના માટે પણ થોડું જમવાનું રાખે ને બધા જમી રહીએ એટલે એ બધા કુતરા માટે અલગ થી બધું જમવાનું ચોળીને આપી આવે છે.  એ ૩-૪ કુતરાઓ મને પણ ઘણું ભસતા હતા. પણ હમણાં થોડા દિવસ થી મે જોયું છે કે એ લોકો મને ભસ્યા નથી.

મોકો મળશે તો જરૂર થી નાનું નો ફોટો મુકીશ.

Advertisements

5 thoughts on “કોકુ નું નાનું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s