જન્મદિન ની સુભકામના

આજે મારા ખાસ દોસ્ત રિશી નો જન્મદિન છે. રોજ ની જેમ અમે સવારે જી-ટોક માં વાત કરતા હતા. એણે એકદમ થી જ મને કહ્યું કે આજે એનો જન્મદિન છે. અને એ પણ કહ્યું કે હમેશા ની જેમ આ વખતે પણ હું એનો જન્મદિન ભૂલી ગયો છું ( 😛 ). મને વેલેનટાઈન ડે સુધી યાદ હતું કે હવે રિશી નો જન્મદિવસ આવશે. આજે જ ભૂલી ગયો. કોણ જાણે કેમનું છે પણ અમે કોલેજ માં હતા ત્યાર થી લઇ ને આજ દિન સુધી દર વર્ષે રિશી મને બર્થડે વિશ કરે અને હું તો ભૂલી જ જાઉં. આ વર્ષે પણ મે એ પરંપરા જાળવી રાખી છે.
પણ આજે ઘેર જઈને પછી મે, ટીઆ અને કોકુ એ એની જોડે વાત કરી ને કોકુ એ બર્થડે નું ગીત પણ ગયું કાકા માટે.
Advertisements

2 thoughts on “જન્મદિન ની સુભકામના

 1. આદરણીયશ્રી. અનુરાગભાઈ

  આપના બ્લોગ ખુબજ સુંદર રીતે સજાવેલ છે,

  આપ ખુબ જ સારૂ લખો છો,

  સમાજની આ રીતે સેવા કરતા રહો.

  અભિનંદન

  ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  સમયની અનુકુળતા હોય તો મારા બ્લોગ પર પધારવા નિમંત્રણ છે.

  http://shikshansarovar.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s