તમારા સેલ ફોન નું વોલ પેપર શું છે ?

આ કોઈ તમારું ભવિષ્ય કે તમારું વ્યક્તિત્વ બતાવાનો પ્રયાસ નથી. આ પોસ્ટ આગળ વાચતા પહેલા જોઈ લો કે તમારા સેલ ફોન નું વોલ પેપર શું છે ? જો એક થી વધારે સેલ ફોન હોય તો એ બધા જોઈ લો. કોઈ ના પણ મોબાઈલ ફોન ને જોઈએ તો એના મોબાઈલ ફોન માં નીચે મુજબ ના વોલ પેપર જોવા મળશે.

 1. હીરો / હિરોઈન
 2. ભગવાન
 3. પતિ / પત્ની
 4. બાળક ( અપરણિત હશે તો મોટા ભાઈ કે બહેન ના બાળક )
 5. બાઈક / કાર
 6. માં – બાપ
 7. બીજું કંઈ પણ
 8. કશું જ નહિ (આવા પણ હોય છે, જે ને પૈસા કમાવામાં થી ટાઈમ જ નથી મળતો કે એના મોબાઈલ પર કશું સેટ કરે)

આમાં થી તમને ૬ નંબર વાળા ફોટા રાખવા વાળા બહુ જ ઓછા મળશે. હવે કોમેન્ટ માં લખજો તમારે કયા નંબર નું વોલ પેપર છે. બહુ જ અજુગતી વાત છે, પણ તમે ૧૦૦ માંથી ૨-૫ માણસ મળશે જેના મોબાઈલ માં માં કે બાપ ના ફોટા નું વોલ પેપર હશે.
મારી ઓફીસ માં એક હેમલ ભાઈ છે. મારા સારા મિત્ર છે. દિવસભર અમે કામ ની સાથે ઘણી ગમ્મત પણ કરીએ. એમના મોબાઈલ ફોન માં એમના મમ્મી નો ફોટો છે. જોઇને ઘણું અચરજ થયું ને ખુબ જ સારું લાગ્યું.

 

 

Joke Of the Day

Once Rajni farted and some particles came out of his A#%^&.

Now those particles are well packed and sold in the market for Rs. 6/- and it is called “Rajni Gandha”

Love you Rajni 😛

Advertisements

10 thoughts on “તમારા સેલ ફોન નું વોલ પેપર શું છે ?

 1. For me in my cell, you already know. It has no. 8 wall paper. But its not because of the reason you said. It is just because of the lazy nature 🙂 and also I do not like to consume phone memory for such things, phone becomes very slow because of all these things.

  Your joke this time is wonderful… keep it up… people will think twice before eating Rajni Gandha 🙂

  • ભગવાને આંખો નબળી આપી છે પણ જોરદાર જુવે છે અને આંખો ની જોડે એક નાનું પણ પાવરફુલ મગજ પણ આપ્યું છે. બાકી ઠોકા ઠોક કરવાની તો આપડી આદત છે. આતો તમે સારા માણસ છો કે તમને આ ઠોકા ઠોક સારી લાગે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s