Doing from cell phone

 

સેલ ફોન કે પીડીએ પર થી બ્લોગ મેનેજ કરી શકાય એવું એક વિજેટ મળ્યું છે. થયું કે ચાલો આને જોઈ લિયે કેવું ચાલે છે મારા BL40 પર.

વર્ડપ્રેસ હમેશા કંઈક જોરદાર કરે છે ને આ વિજેટ મસ્ત છે. Visit m.wordpress.com to use.

હમણાં થી બીજે બીઝી થઇ ગયો છું ને કામ પણ વધારે છે એટલે પોસ્ટ નો મેળ નઈ પડતો . પરમ દિવસ રાત્રે 1:00 વાગ્યે ઓફીસ થી નીકળ્યો ને 2:15 એ ઊંઘવા પડ્યો. 6:00 એ તો ઉઠી ને પાછો ઓફીસ આવી ગયો.
ટીઆ માટે ટાઇમ જ નથી બચતો એટલે રવિવારે એને લઇ ને ફરવા જવું છે. જોઈએ શું થાય છે. કાલે રિશી ને મળ્યો હતો. એ અહમદાબાદ આવ્યો તો ઇન્ટરવયું  માટે. મને લાગે છે કે કંપની ને એ મોઘો પડશે કે એ જ ના પડશે અહિયાં આવા ની .
આજે કોકુ નો 3rd નંબર આવ્યો ફેસ માંસ્કીંગ સ્પર્ધા માં. એ કંઈ નવું નતું મારા માટે, કોકુ ની સ્કૂલ માં સ્પર્ધા હોય તો એનો ટોપ 3 માં નંબર આવે એ ફાઈનલ જ  છે. થન્ક્સ ટૂ ડેડીકેટેડ ટીઆ અને અનુ ( અને ગૂગલ પણ ).

હવે થોડા દિવસ માં સ્પોર્ટ્સ દે છે. કોકું નો નંબર આવવો જોઈએ. કેમ કે હું સ્કૂલ ટાઇમ માં સારો રનર હતો  ગાંધીનગર  જીલ્લામાં. જોઈએ એ  શું કરે છે.

 

ORIGINAL MESSAGE FROM CELL PHONE

Just got a new nice widget to post from cell phone or pda.

So trying it for the first time. Sorry all who come and resd my blog for my gujarati posts.
Let me write it in gujarati+english combo like we do in sms and chats.

Hedo tyare java do aapdi bhasa ma.
Wordpress hamesha kaik jordar kare che ne aa widet mast che. Visit m.wordpress.com to use.

Hamna thi bije busy thai gayo chu ne kam pan vadhare che etle post no mel nai padto. Param diwas ratre 1:00 vagye office thi nikalyo ne 2:15 e unghva padyo. 6:00 e to uthi ne pachho office avi gayo.
Tia mate time j nathi bachto. Etle sunday ene lai ne farva javu chhe. Joiye shu thay chhe. Kale rishi ne malyo hato. E ahmedabad avyo to interview mate. Manelage chhe ke company ne e ml gho padshe ke e j na padshe ahiya aava ni.
Aje koku no 3rd number ayo face masking competition ma. E kai navu natu mara mate, koku ni school ma compitition hoy to eno top 3 ma nu,ber ave e final j chhe. Thanks to dedicted tia and supporting anu ( and google also ).

Now v r lookkng forward to sports day. Koku no number avvo joiye. Kem ke hu school time ma saro runner hato gandhi nagar district level ma. Jooye e shu kare chhe.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s