Back To Work

 

૩ દિવસ ની સરસ મજા ની રજા માણ્યા પછી હવે કાલ થી પાછું રાબેતા મુજબ વહેલા ઉઠી ને ટાઈમ સર ઓફીસ પહોચી જવાનું છે. આ ૩ દિવસ માં આવેલા ઘણા બધા મેલ્સ ના જવાબ આપવાના છે. કોકું એ તો ૩ દિવસને એકદમ સરસ રીતે એન્જોય કર્યા. એટલે મને બહુ જ ખુસી થઇ. એને તો ઊંઘવાનું પણ ગમતું નહોતું. આ ૩ દિવસ એ બપોરે જરાય ઊંઘ્યો નથી. એનીહાઉ એણે જાગવાનું મેનેજ કર્યું અને બને એટલી વધારે મજા કરી છે. હવે છેલ્લા દિવસે ( એટલે કે રાત્રે ) એ બરાબર નો પોઢી ગયો છે. એક મિત્ર ની બેબી ની  બર્થડે પાર્ટી માંથી પાછા આવતા જ એ તો રસ્તા માં જ કાર માં સુઈ ગયો હતો. ઘેર આવી ને ઉપર એના રૂમ માં લઇ જતા એ જાગી  ગયો હતો પણ પાછો તરત જ સુઈ ગયો છે. એણે તો આ ૩ દિવસ બસ ફરવા જ જવું હતું. કાલે કોણ જાણે એ સ્કૂલે જશે કે નહિ :(. સ્કૂલે તો જશે કેમકે બહુ દિવસ થી એના દોસ્તો ( આઈ મીન એની દોસ્તીઓ 😉 ) ને મળ્યો નથી ને. જસ્ટ લાઈક એ નોર્મલ ગાય એને ૨-૪ ગર્લફ્રેન્ડસ છે ( આમાં કશું ખોટું ના વિચારતા… એને ૨-૪ ફ્રેન્ડસ છે જે ગર્લ છે. ઈંગ્લીશ માં જે ફ્રેન્ડ ગર્લ હોય એને ગર્લ ફ્રેન્ડ કહેવાય).

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s