વોટર ગેમ

હું કોકુ કરતા થોડો મોટો હતો ત્યારે એ સમયે વોટર ગેમ નામ થી એક ગેમ મળતી હતી માર્કેટ માં. એમાં અંદર પાણી ભરવાનું હોય ને ૧-૨ ઉભા ભાલા જેવી સળીઓ મૂકી હોય ને નાની નાની રિંગ્સ હોય. નીચે બટન હોય, એ દબાવીએ એટલે રિંગ્સ ઉપર જાય ને નીચે આવે એટલે પેલી સળી માં ભરાઈ જાય. બધી રિંગ્સ ભરાઈ જાય એટલે  ગેમ ઓવર. સરસ મજા નો કોન્સેપ્ટ હતો એ ગેમ નો. હમણાં દાહોદ ગયો ત્યારે મને મામા કાકા ના છોકરા ના છોકરા ( ટૂંક માં કહું તો મારો ભત્રીજો – સાફિન રાઠોડ ) ના હાથ માં એવું જ એક રમકડું જોવા મળ્યું. હું તો એ રમકડું જોઈ ને એટલે ખુસ થઇ ગયો. મજા આવી ગઈ મને તો એ રમવાની.

water game
water game
water game
water game
Advertisements

One thought on “વોટર ગેમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s