કોકુ ની કરામતો

કોકુ હમણાં એક નવી વસ્તુ શીખ્યો છે. વાત એમ છે કે, હમણાં મે કાર માં એક નવું મુઝીક સીસ્ટમ નખાવ્યું છે. પહેલા હતું એમાં વોલ્યુમ ના બટન ક્યાં હતા એ કોકુ ને સમજ નતી પડતી. આમાં જરા એને સમજ પડી ગઈ છે. એ કાર માં બેઠો હોય ને એને ગમતું ગીત આવે તો એ અવાજ વધારી ને એકદમ નાચવા લાગે. હા, બધા ગીત એના ફેવરેટ નથી. અમુક જ ગીત એને ગમે. ( હું આટલો નાનો હતો ત્યારે ચડ્ડી પહેરવાની પણ સમજ નતી પડતી કે આ સીધી છે કે ઉંધી. અને આ છોકરો એને ગમતા ગીત પણ છે.) આજે એનો એક સરસ વિડીયો બન્યો છે. પણ આ યુ ટ્યુબ વાળા ને મારા એ વિડીયો ના ફોરમેટ માં સમજ ના પડી. એટલે એ લોકો પ્રોસેસ કરી રહ્યા છે એમ મેસેજ આવ્યો. આખી દુનિયા ના વિડીયો બતાવે ને મે મુક્યો તો ફોરમેટ સમજ ના પડી. આને દાવ બાજી કહેવાય.

youtube-fail
youtube-fail
Advertisements

One thought on “કોકુ ની કરામતો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s