જન્નત ની સફર – ૨

બાલાસિનોર થી દાહોદ પહેચવાના હતા ત્યારે અમારી આગળ એક ટક ( કોકુ ટ્રક ને ટક કહે છે ) જતો હતો. એની પાછળ બહુ જ સરસ વાક્ય લખ્યું હતું. ઘણા ટ્રક અને રીક્ષા વાળા એટલા તો ક્રિએટીવ હોય છે કે ના પૂછો વાત.

આ વાક્ય વાંચીને મને હસવું આવ્યું. હું પણ ઘણી વાર આજ વાક્ય બોલતો હોવ છું. મને એમ લાગ્યું કે જાણે આ મારા માટે જ લખવામાં આવ્યું છે. ઈશ્વર નો આભાર કે મને ઘણું બધું આપ્યું છે ને માંગ્યું એના થી વિશેષ આપ્યું છે. મારી લાયકાત થી વધારે ઈશ્વરે મને આપ્યું છે, પણ એક વાર બોલવાનું મન થાય છે…

જલનેવાલે જલા કરે, કિસ્મત હમારે સાથ હે
જલનેવાલે જલા કરે, કિસ્મત હમારે સાથ હે

જલનેવાલે જલા કરે, કિસ્મત હમારે સાથ હે

 

રસ્તા માં આવતા જંગલ
રસ્તા માં આવતા જંગલ
દાહોદ
દાહોદ
દાહોદ
દાહોદ

Leave a comment