PMP થઇ ગયો

PMP થઇ ગયો, હું નહિ હો ભાઈ. મારા માં તો આવું કશું કરવાની તાકાત જ નથી. આતો મારો ફ્રેન્ડ રિશી PMP થઇ ગયો છે. અમે જયારે સ્કૂલ / કોલેજ માં ભણતા હતા ત્યારે રિશી એકદમ એવરેજ માર્ક્સ સાથે પાસ થતો હતો. પણ એ કોલેજ ની જોડે જોડે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ પણ શીખતો હતો. એનું લક્ષ ગ્રેજ્યુએટ થઇ ને કોમ્પ્યુટર પ્રોફેસનલ બનવાનું હતું એટલે એ થોડું થોડું કોલેજ નું ભણતો ને ઘણું બધું કોમ્પ્યુટર નું ભણતો હતો. રિશી હમેશા એક લક્ષ બનાવી ને એ તરફ દોડ્યા જ કરે જ્યાં સુધી ત્યાં પહોચી ના જવાય. પપ્પા ને તો હજુ આ સમાચાર નથી આપ્યા. હા ટીઆને કીધું પણ એને PMP માં ના સમજ પડે. પપ્પા ને પણ ના પડે. પણ હા બધા ખુસ બહુ જ થયા ને થશે. આમ પણ રિશી મારા પાપા નો એકદમ ફેવરેટ છે. ( આ એકદમ જોરદાર સ્ટોરી છે, એ પછી ક્યારેક કહીશ. હું ને રિશી જાણીએ આ વસ્તુઓ. ) હા મારા માર્ક્સ રિશી થી વધારે આવે પણ એ હમેશા થી મને રિશી નું ઉદાહરણ આપે કે જો આ છોકરો કેટલી મેહનત કરે છે. આજે રિશી ની મેહનત દેખાઈ રહી છે. એક મોટી કોમ્પની માં સરસ નોકરી, આટલી સરસ ડીગ્રી. ઘણું જ સરસ.

આજે પણ હું એ અકસ્માત નો આભારી છું એના કારણે મને રિશી જેવો દોસ્ત મળ્યો. ( આ પણ એક નાની વાર્તા છે, પછી કહીશ ક્યારેક. )

 

આજ નો વિચાર…

If people criticize you, hurt you or shout at you don’t bother. Just remember, in any game audience makes NOISE not the winner !

Advertisements

One thought on “PMP થઇ ગયો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s