Eye Problems


I m facing some eye problems in last few days. આંખ ના અંદર ના ભાગ માં આંજણી થઇ ગઈ છે ને આંખ ની નીચે સોજો આવી ગયો છે. સાથે સાથે આંખ ના પડદા માં થોડી પ્રોટીન રીલેટેડ તકલીફ  થઇ છે. ડોકટરે આંખમાં નાખવાના ટીપા આપ્યા છે. ૩ મહિના ટીપા નાખવાના છે, એ પછી ચેક કરશે ને આગળ પછી શું કરવું એ જોવામાં આવશે. એટલે આજકાલ બહુ પોસ્ટ લખી શકાતી નથી.  ડોક્ટરને બતાવી ને પાછા આવતા હતા તો અમને કશું ખાવાનું માન થયું. તો હું ને ટીઆ ઝેવિયરસ કોર્નર પર આવેલી દાબેલી વાળા જોડે ગયા. હું ને રિશી ૧૨-૧૩ વરસ પહેલા ત્યાં જ દાબેલી ખાતા હતા. દાબેલી ખાવા માં મજા આવી ગઈ. ટીઆ ને પણ દાબેલી બહુગમી.

Advertisements

4 thoughts on “Eye Problems

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s