આજે કોકુ એ લોચો માર્યો…

 

આજે સવારે અમે બહાર ગયા હતા અને ત્યાં એક ઓળખીતા મળ્યા હતા. એમની બેબી કોકુ કરતા થોડી જ નાની છે. એ એવી સરસ ટોપ, જીન્સ, ગોગલ્સ પહેરી ને તૈયાર ઉભી હતી. અમે ત્યાં ગયા તો એની મમ્મીએ કોકુ ને જોઈને એને કીધું કે હેલ્લો કહો. તો એ બેબી સરસ રીતે જમણો હાથ આગળ કરી ને હેલ્લો બોલી. અને આ અમારો કોકુ એને જોઈ જ રહ્યો ને હાથ પણ ના મિલાવ્યો.

આશા રાખું કે કોકુ મોટો થઇ ને આવું ના કરે ને એની બધી જ ફેન્સની  જોડે સારી રીતે વાત કરે ને બધી જોડે હાથ મિલાવે.

Advertisements

2 thoughts on “આજે કોકુ એ લોચો માર્યો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s