SVKC & STBY

 

SVKC & STBY
આ શબ્દો જોઈ ને લાગે કે કોણ જાણે શું અર્થ થતો હશે ? તમે પહેલા તમારી રીતે વિચારી લો. ઈચ્છા થાય તો કોમેન્ટ માં લખી પણ કાઢો.
અમારી ઓફીસ માં એક મિત્ર છે, હેમલ ભાઈ, ડીઝાઇનર છે એ .બહુ જ મજાકિયા છે એ ભાઈ વાતે વાતે આ શબ્દો નો ઉપયોગ કરે. પહેલો શબ્દ તો મને ઘણા સમય થી ખબર હતો. SVKC = શું વાત કરો છો ? એમ ને કશું કામ આપીએ કે કંઈ સમજાવીએ એટલે છેલ્લે બોલે SVKC.

હમણાં નવું લાયા પાછા, STBY. મને થયું આ શું હશે પાછું ? તો બોલ્યા… શું તમે બી યાર. અલા મે કીધું તમે બી મગજ ની નસ ખેંચો છો ને.  તો એકદમ બોલેSVKC.

Advertisements

One thought on “SVKC & STBY

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s