આજ અપુન કા હેપ્પી બર્થડે હે ક્યાં !

મસ્ત કાળા પીળા કપડા પહેરેલો આમીર ખાન  બોલે છે “આજ અપુન કા હેપ્પી બર્થડે હે ક્યાં !”. એવી જ રીતે આજે મારો પણ જનમ દિવસ રાખેલો છે. હવે એમ ના પૂછતાં કે કેટલા વરસ થયા. મે તો ગણવાનું બી છોડી દીધું છે હવે તો.

ઘણા બધા લોકો એ એસએમએસ કરી ને મુબારકબાદી આપી છે. એમનો બધા નો ધન્યવાદ. ઘણા એ FB માં આપ્યું એમનો ધન્યવાદ.

 

 

HAPPY BIRTHDAY TO ME !

Advertisements

7 thoughts on “આજ અપુન કા હેપ્પી બર્થડે હે ક્યાં !

  1. પ્રેમ આંખ થી છલકાઈ ગયો એજ લખવાનું સખી!
    પાપણો બંધ કરી તો પણ વહી ગયો એજ લખવાનું સખી!

    એક પંખી ને પંખ ઉગી એજ લખવાનું સખી!
    મુક્ત ગગનમાં ઉડવા મળ્યું એજ લખવાનું સખી..

    ઉડતા પહેલા પડ્યો અને પડતા ઘણું રડ્યો ..
    ઉડવાનું નથી છોડ્યું એણે એજ લખવાનું સખી!

    આભને ચૂમવા દે ચારે દિશા માપવા દે આજે
    પ્રેમ માં ના બાંધીશ એજ લખવાનું સખી!

    પ્રસવની પીડાપછી મુક્તિ નો આનદ એજ લખવાનું સખી!
    આવ “જીવ” સાથે મળીને ઉડીએ એજ લખવાનું સખી!

    “જીવ”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s