ટોમ ક્રુઝ લુક

 

કોણ જાણે મને લગન પછી એક દિવસ શું વિચાર આવ્યો કે મે લાંબા વાળ કરવાનું વિચાર્યું. આ લગભગ ૩+ વરસ થયા છે, હું લાંબા વાળ રાખું છું. ઘણા લોકો ને આ નથી ગમતા. એમાં મુખ્ય લોકો છે ૧) મારી માં અને ૨) મારી ટીઆ.  પણ હા ટીઆ એ મને ક્યારેય કીધું નથી કે આ વાળ કપાવી દેજો. એક માત્ર કોકુ ની પહેલી વરસગાંઠ વખતે એણે કીધું તું ને મે એનું માન્યું હતું. એનો ફોટો મુકીશ તો તમે માની નહિ શકો કે આ હું જ છું.

koku
koku
koku
koku
koku
koku
koku
koku

 

બાય ધ વે – મારી માં હમેશા કહે આટલું બધું ભણ્યો છે, આવી સારી નોકરી કરે ને તને આવા વાળ સારા લાગે ? હા વાત તો સાચી કે હું એન્જીનીયર માણસ ને ઘણી સારી નોકરી કરું છું, અહમદાબાદ ની એક ઘણી સારી મોટી કંપની માં. પણ હું એક વાત માં માનું કે હું કોઈ ને કશું કહેતો નથી તો કોઈ એ મારા જીવન માં માથું ના મારવું. ટુક માં બધા એ પોતાના માથા ના વાળ જેટલા લાંબા રાખવા હોય એટલા રાખવા. મારા તરફ થી છુટ્ટી છે. હા મારે સલાહ જોઈએ તો હું એ લોકો જોડે સલાહ લેવા પહોચી જવું છું. પણ કોઈ એ ખોટી મેથી ના મારવી. હા હોઈ શકે કે તમને આ વાળ બહુ મોટા લાગે, ખરાબ હેર કટ લાગે. હું ક્યાં કહું છું કે બધા નો ટેસ્ટ મારા જેટલો સારો હોવો જ જોઈએ ?

anurag
anurag
anurag
anurag
Advertisements

3 thoughts on “ટોમ ક્રુઝ લુક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s