મારા ફોન્સ

હમણાં મારા એક ટીમ ના મિત્ર કેવિને મને વાત વાત માં પૂછી લીધું… સર તમારી જોડે કેટલા ફોન્સ છે ?
મે એણે કીધું ચાલો ત્યારે હું મારા બ્લોગ માં મારા ફોન્સના ફોટોસ મુકીશ.

મારા પગાર માંથી મારો પહેલો ફોન
મારા પગાર માંથી મારો પહેલો ફોન
મારો ઓલ ટાઈમ ફેવરેટ ફોન
મારો ઓલ ટાઈમ ફેવરેટ ફોન
nokia 6270
nokia 6270

આ ફોન લેવા હું નોકિયા કેર માં ૧.૫ કલાક ઉભો રહ્યો તો. ૧૪ ઓગસ્ટ ૨૦૦૬ એ ખરીદેલો ફોન આજે પણ એજ કુશળતા થી ચાલે છે. એનો કેમેરો તો એકદમ અફલાતુન.

આ મારો O2  Mini S. આ ફોન કેમ લીધો તો એ હજુ સમજ નથી પડતી .એમાં કોઈ તકલીફ નથી પણ કોણ જાણે મને ફાવ્યો જ નહિ.

ટીઆ નો ફોન
ટીઆ નો ફોન
ટીઆ નો ફોન
ટીઆ નો ફોન
LG BL40 Chocolate
LG BL40 Chocolate

આ સિવાય, મમ્મી-પાપા અને ભાઈ ભાભી ના ફોન્સ અને હા ભાઈ ના iPhones પણ છે.

iPhone
iPhone
iPhone 3G S
iPhone 3G S

 

ઘણા લોકો મને કહે આટલા ફોન ક્યાં રાખે ?

ત્યારે મને એક જાહેરાત યાદ આવે છે એમાં બોલે છે… ” શોખ બડી ચીઝ હોતી હે “

Advertisements

6 thoughts on “મારા ફોન્સ

  • એન્ડ્રોઈડ, સીમ્બિયન, લીનક્ષ આવી તો ઘણી બધી મોબાઈલ ની OS છે, કોઈ નું કંઈ સારું તો કોઈ નું કંઈ. મે એન્ડ્રોઈડ જોયા ને આઈફોન પણ જોયા. ઠીક છે મને તો એટલા ના ગમ્યા. હા મને તો મારો ચોકલેટ ગમે.

   • એન્ડ્રોઈડ એ લિનક્સ જ છે. સિમ્બિઅનના દિવસો ભરાઈ ગયા છે. નોકિઆ હવે મીગો તરફ જાય છે, જે લિનક્સ જ છે. અને, વિન્ડોઝ ફોન ક્યાંય જોવા મળતા નથી.

    બાકી શોખ મોટી વસ્તુ છે. નોકિઆના તમારા ફોન્સ ક્યારેક પેલી એડની જેમ ઓક્શનમાં કામ આવશે ખરા.

    • ૮ – ૧૦ વરસ થી લીનક્ષ નું નામ તો સાંભળ્યું છે મે પણ. કોલેજ માં હતો ત્યારે તો મજાનો શેલ સ્ક્રીપ્ટ બનાવતો હતો પણ હવે એવો સમય નથી મળતો. ઓફીસ માં તો આખો દિવસ લીનક્ષ પર જ પસાર કરવાનો હોય છે ને મને સર્વર તરીકે લીનક્ષ જ ગમે પણ હા મારું પ્રિય XP OS માં.

     અને હા લીનક્ષ અને એન્ડ્રોઈડ એક જ છે એ જણાવા બદલ આભાર. બાકી મને તો એમ જ હતું કે એન્ડ્રોઈડ એ એન્ડ્રોઈડ નામ ની કંપની એ બનાવેલીમોબાઈલ OS છે, જે કંપની ને ગુગલ એ ખરીદી લીધી ને પછી એ લોકો એ એન્ડ્રોઈડ લીનક્ષ ઓપન સોર્સ તરીકે બહાર પાડ્યું. 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s