THE SOCIAL NETWORKS

THE SOCIAL NETWORKS

એક ટેકનીકલ મુવી છે અને એ પણ જો કોઈ માણસ વેબ ટેકનોલોજી નો જાણકાર હોય તો એણે ગમી જાય. મે જયારે આ મુવી જોયું તો જાણે મને તો એના વિષે જ વિચાર આવ્યા કર્યા. હું લગભગ ૩૦ મિનીટ સુધી એના વિષે વિચારતો રહ્યો. ખુબ જ મજા આવી, પણ મજા કરતા મને ઉત્સાહ આવ્યો કામ કરવાનો.

મે હમણાં જ ૧૦૦ પોસ્ટ પૂરી કરી છે. જયારે ૧૦૦ પોસ્ટ પૂરી થઇ હતી તો હું ખુબ જ ઉત્સાહમાં આવી ગયો હતો. હવે હું ૪૦૦૦ યુનિક હિટ્સ તરફ જઈ રહ્યો છું. રોજ એ આંકડો જોયા કરું. રોજ બ્લોગ ના ગ્રાફ પર નજર રાખું છું. ત્યારે મને એક સીન યાદ આવે છે. એમાં એક છોકરી હીરો ને પૂછે છે કે તારી સાઈટ ને ૨ કલાક માં ૧૫૦૦ હિટ્સ મળી હતી ? ત્યારે હીરો કહે છે ૧૫૦૦ નહિ ૧૫૦૦૦.

ઠીક છે ચાલો ૧ મહીને ૧૦૦૦ હિટ્સ બહુ જ મોટી વસ્તુ છે અને જે મારા બ્લોગ માં થાય છે. હજુ હું આને એક મહિના ની ૨૫૦૦ થી ૩૦૦૦ હિટ્સ તરફ લઇ જવા માંગું છું. આશા રાખું છું કે એ થશે, એ કરતા પણ વિશેષ હવે મેહનત કરીશ કે આ શક્યબને.

Advertisements

2 thoughts on “THE SOCIAL NETWORKS

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s