કોકુ ની સ્કૂલ માં એક્ષામ થઇ.

શિયાળો+ચોમાસું એ બધું પત્યું એટલે કોકુએ નવેસર કાલથી સ્કૂલે જવાનું ચાલુ કર્યું ને એકદમ થી જ સ્કૂલવાળાઓ એ એની એક્ષામ લઇ લીધી. આના પહેલા પણ નવરાત્રી પહેલા આવું જ થયું હતું. કોકુ ૨-૩ દિવસ બીમાર હતો ને સાજો થઇ ને સ્કૂલે ગયો ને સ્કૂલ વાળા એ સરપ્રાઈસ એક્ષામ લઇ લીધી હતી.

એક્ષામ થી બીવે એ બીજા. કોકુ મૂળે તો શેર બચ્ચો એમ થોડો બીવે. મેડમને જે પૂછવું હોય એ પૂછી લીધું ને કોકુ તો બેસી ગયો એક્ષામ આપવા. બધાને એમ લાગશે કે વધારી ઉમેરી ને બોલે છે. ચાલો ત્યારે એના સ્કૂલ ના પેપર્સ જોઈ લો…

આ પરિણામ આવવા પાછળ ટીઆ કારણભૂત છે અને કોકુ ના દાદા. કોકુ ને આમ પણ હોમવર્ક કરવું બહુ ગમે. એટલે એ ટીઆ અને દાદા ની જોડે બેસી જાય બુક લઇ ને. રાત્રે પાછો મારી જોડે કોમ્પ્યુટર પર બેસી ને CD માં જોઈ જોઈ ને ભણે.

Good

Very Good

 

15 / 15

13 / 15

Advertisements

4 thoughts on “કોકુ ની સ્કૂલ માં એક્ષામ થઇ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s