શું કોમ્પ્યુટર આવડે એ જ હોશિયાર હોય ?

આજે ટીઆ ને જરૂર પડી કે એ કોઈ ને ફોન પર ઈ-મેલ કરતા શીખવાડે. ટીઆ આમ તો કોમ્પ્યુટર શિક્ષિત અને એને બેસિક લેવલ નું કોમ્પ્યુટર આવડે. એ કોકુ ને કોમ્પ્યુટર પર CD લગાવી ને ૧-૨-૩ & A -B-C ભણાવે, ગીત સાંભળે, પિક્ચર જોવે, કોકુ ના સ્કૂલ ના પ્રોજેક્ટ માટે ગુગલ પર કશું શોધી લે :),  (IT ફિલ્ડ માં હોત તો પ્રોગ્રામિંગ પણ આવડતું). અને હા એને ફ્રીસેલ તો એટલું સરસ રમતા આવડે કે નાં પૂછો વાત ( મને તો કોમ્પ્યુટર ગેમ નો જરાય શોખ નહિ, ઓફીસ માં જુનિયર છોકરાઓ ગેમ્સ ની વાત કરે તો મને લાગે કે આ વળી જોરદાર. હશે લોકો લોકો ના શોખ. મને તો કોમ્પ્યુટર પર ચેસ રમતા આવડે). પણ કોઈને ઈમેલ કરતા સીખ્વાડવો એટલે એ જરા ભારે કામ એ પણ ફોન પર. પણ ૧૫-૨૦ મિનીટ ની જેહમત બાદ ટીઆએ ઈમેલ કંઈ રીતે કરવો એ શીખવાડી દીધું.

ગુડ જોબ.

આ કામ હું પણ કરી શક્યો હોત પણ મે ટીઆ જોડે એટલે કરાવ્યું કેમ કે એને ખબર પડે ને એ પણ કોઈ વાર ઈમેલ કરવાનો હોય તો જાતે જ કરી લે.

આ કોલ પૂરો થયો એટલે ટીઆ એકદમ રડી પડી ને મને કહ્યું કોઈ ને આ ના આવડે તો સીખ્વાડવું તો પડે ને. હા ભાઈ બધા થોડું બધું સીખી ને આયા તા. દરેક વસ્તુ પહેલી વાર તો શીખવી જ પડે ને. પણ કોણ જાણે કેમ એ સીખ્વાળતા રડી પડી.

Advertisements

4 thoughts on “શું કોમ્પ્યુટર આવડે એ જ હોશિયાર હોય ?

  1. પોસ્ટ અને ટાઈટલ વચ્ચે કંઈ સંબંધ વિચિત્ર નથી?

    અહીં તમે બતાવ્યું છે કે ટીઆબાને કોમ્પ્યુટર આવડે છે, જ્યારે ટાઈટલ દ્રારા એના પર પ્રશ્નાર્થ લગાવ્યો છે 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s