એક ઉચા લંબા કદ, દુજા સોની વી તું હદ…

એક ઉચા લંબા કદ, દુજા સોની વી તું હદ…

જાણે કે એવું લાગે છે કે આ શબ્દો માત્ર કુલ્લુ માટે બનાવાયા છે. height is good  and features are nice.

આ બધું તો બાહરી દુનિયા માટે છે જે લોકો એને ઓળખતા નથી. જે લોકો એને ઓળખે છે છે એમને તો કુલ્લુ નું ખડખડાટ હસવું ને વાત વાત માં મજાક કરવું એ ગમી જાય છે. એકદમ  નટખટ, મસ્તીખોર,મજાકિયા સ્વભાવની, ધીર-ગંભીર, સીરીયસ, સમજદાર, ડેરિંગવાળી આવા  તો કેટલા બધા ગુણ છે. પણ બધાથી સારી વસ્તુ છે એની કોફી બનવાની કળા. એટલી મસ્ત  રીતે કોફી બનાવે ને આપડ ને સર્વ કરે :). પછી એકદમ ક્રિયેટીવ છે. એનું ડ્રેસિંગ,  એના હેર કટ,  એના નેલ પોલીશ, એની એસેસરી બધું જોરદાર ક્રિયેટીવ હોય. અને હા,  એને ચિત્ર પણ  ખુબ સરસ દોરતા આવડે.

આ એની ખાસ કળા નો નમુનો. મસ્ત કોફી બનાવી ને પીવા બેઠી.

એક જબરજસ્ત હેર કટ.

એક બીજી વાત, એને બાઈક, કાર ચલાવા બહુ ગમે. પલ્સર તો એવું ચલાવે જાણે નાની બકરી ચલાવતી હોય. રોડ ની બાજુ માં ઉભેલા લોકો તો  જોયા જ કરે.

નવરસ ના સમય માં પાછું કોણ જાણે ક્યાં થી ગીટાર શીખવાનું શરુ કર્યું છે,

ગાડી નો તો એટલો શોખ છે કે ના પૂછો.

 

૨ ડબ્બા ભરી ને ખાય છે ( વાહ વાહ વાહ વાહ )
૨ ડબ્બા ભરી ને ખાય છે
પણ કોણ જાણે ક્યાં જાય છે ( વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ ).

બીજું એક ગીત પણ મને બહુ યાદ આવી રહ્યું છે…

તેરે સંગ એક સિમ્પલ સી  કોફી ભી કિક દેતી હે !

બીજી જૂની વાતો યાદ કરું તો અમે બહુ બધી ઉતરાણ સાથે ઉજવી. હું ઉતરાણ માં મારા બધા દોસ્તો ના ઘેર એક આટો મારી આવતો. એટલે એ નિયમ મુજબ કુલ્લુ ના ઘેર પણ જવું છું.  એના ઘેર પડેલો એક ફોટો મુકું.

એનો એક ખુબજ સારો ફોટો મુકુ.

બહુ ફેક્યું ચાલો હવે સાચે સાચું કહી દઉં… હા એના માં ૧૦ ખરાબ ગુણ હશે ને છે મે હું માનું છું.

પણ હા

એનામાં એ ૧૦ ખરાબ ગુણને ઢાંકી દે એવા ઘણા જ બધા સારા ગુણ પણ છે.

ઇન સોર્ટ ભીડુ તુસ્સી છા ગયે !

Advertisements

One thought on “એક ઉચા લંબા કદ, દુજા સોની વી તું હદ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s