શુભ દિપાવલી

મારા બધા જ મિત્રો, ઓળખીતા, બ્લોગ ના વાંચકો ને અને બધા જ જાણ્યા-અજાણ્યા લોકો ને શુભ દિપાવલી.

આ દિવાળી તમારા માટે શુભ રહે ને આવનારું વર્ષ તમારા જીવન માં ખુશીયો લાવે.

આજ ની નવી જોક  (સમીર ભાઈ નો એક ખુબ જ સરસ એસએમએસ મિત્રો વિષે)

A friend circle means a group of NALAYAKS like us where no one missed a chance to show their kaminapan.

But every nalayak is devoted to this circle truly.

Miss u Nalayako.

આ  એસએમએસ વાંચી ને મને મારા સ્કૂલ ના, ઝેવિયર્સ ના, ઓફીસ ના બધા જ નાલાયક મિત્રો ની યાદ આવી ગઈ ને એમની જોડે મળી ને કરેલી બધી નાની મોટી વાતો યાદ આવવા લાગી.  આ એસએમએસ કરવા બદલ તમારો આભાર.

Advertisements

2 thoughts on “શુભ દિપાવલી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s