બાળપણ ની મીઠી-મીઠી યાદો

હમણાં એક દિવસ ઓફીસ માં જમવા બેઠા હતા. એના પાછલા દિવસે રાત્રે મને ભૂખ લાગી હતી ને ઘેર કોઈ હતું નહિ. મમ્મી પાપા હૈદરાબાદ ફરવા ગયા હતા ને ટીઆ પણ એના ઘેર ગઈ હતી. ફ્રીઝ ખોલ્યું તો એમાં  મોટી મોટી ૩-૪ સ્નિકર્સ પડી હતી. હું તો ૨ ખાઈ ગયો ને લાગ્યું કે હાશ ભૂખ માટી. ને પછી તો વાત નીકળી ચોકોલેટ્સ અને ગોળીઓ ની જે આપણે બાળપણ માં ખાતા હતા.  જીગર, આત્માન, ચેતન, સંજય, અમિત, હું ને બીજા બધા એક પછી કે બાળપણ માં ચોકોલેટ્સ અને ગોળીઓ વિષે ના એમના કોઈ યાદગાર પ્રસંગ કે ઘટના વિષે બોલવા લાગ્યા. બધા એમને ગમતી ચોકોલેટ્સ અને ગોળીઓ વિષે કહેવા લાગ્યા.
શરૂઆત થઇ પાર્લે કીસમી થી. પછી તો બધા એ ગમતી ચોકોલેટ્સ અને ગોળીઓ નું લીસ્ટ આપી દીધું.

લીસ્ટ આ મુજબ છે.

 • પાર્લે કીસમી
 • પાર્લે ઓરંજ
 • પાન પસંદ
 • એક્લાયાર્સ
 • કોફી બાઈટ
 • પોપીન્સ – આ ખાવી એટલે જહો જલાલી હતી એ સમય માં.

આ બધી જ ચોકોલેટ્સ ૧૦ પૈસા થી સારું કરી ને ૧ રૂપિયા માં આવતી હતી. અને આજે જે સ્નિકર્સ મેં ખાધી ટે એક જ ૭૦ રૂપિયા માં આવે છે. 😦

 

પાર્લે કીસમી & પોપીન્સ ટીઆ ની ફેવરેટ.

 

poppnis
poppnis
orange-candy
orange-candy
parle kismi
parle kismi

Snickers
Snickers

*આ માંથી એકપણ ચોકલેટ ની ઈમેજ કે કંપની મારી પોતાની નથી. એ જે કોઈ કંપની ની જ છે એમની જ છે. મારો આ કંપની ખરીદવાનો કોઈ ઈરાદો નથી એટલે કોઈ એ તકરાર કરવી નહિ. પ્રેમ થી ચોકલેટ ખાઈ ને જલસા કરી લેવા. પૈસા ના હોય તો મારી પાશે થી ચોકલેટ માંગી લેવી પણ ખોટી તકરાર કરવી નહિ.

તમે પણ તમારું લીસ્ટ કોમેન્ટ માં ઉમેરી શકો છો.

Advertisements

6 thoughts on “બાળપણ ની મીઠી-મીઠી યાદો

 1. Mari Chocolate nu list

  Lemon Goli (Je 25 paisa ma 5 aavti ti)
  Ginger Goli ( 25 Paisa ni 3)
  Churan Goli ( 25 Paisa ni 10)
  Gems (1 Rs nu packet)
  Melodi (25 paisa ni 1)
  Jeli (10 Paisa ni 1)

  Cadbury Chocolate (2 Rs ni 1 – it was costly that time, now it is cheap)

  Baki list atyare yaad nathi aavtu – Yadd avshe em mukish… Till that time enjoy these veriaty

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s