રોમાએ લખેલું એક બહુ જ સુદર વાક્ય.

I might not be the most beautiful or the sexiest, nor do I have the perfect body.
I might not be first choice, but I am a great choice.
I don’t pretend to be someone I’m not, because I’m just too good at being me.
I might not be proud of some things I’ve done in the past, but I’m proud of who I am today.
Take me as I a…m…… or watch me as… I walk away….

આમ તો એ મારા ફોઈ ની દીકરી એટલે મારી મોટી બહેન થાય, પણ એ મારી એક બહુ જ સારી દોસ્ત હતી ને છે. અમે નાના હતા ત્યારે તો બહુ મળતા નહતા. પણ હું થોડો મોટો થયો પછી અમે જયારે બરોડા જતા ત્યારે મમ્મી-પાપા જોડે ફોઈ ના ઘેર જઈએ. એટલે રોમા જોડે ઓળખાણ થઇ. અમે બંને ઉમર માં સરખા એટલે અમને જોડે સારું ફાવતું હતું. હું બરોડા આવું એટલે એ મને બધી જગ્યા એ એની જોડે લઇ ને જાય ને બરોડા ફેરવી લાવે. પણ પછી એ લગન કરી ને USA જતી રહી એટલે બહુ મળવાનું થતું નથી. પણ હા અમે ૨-૩ વર્ષે મળી જ જઈએ છીએ. રોમા માં સહુ થી સારી વસ્તુ હોય તો એનું મુક્ત મને કરેલું સ્માઈલ. એ એકદમ ક્યુટ બેબી સ્માઈલ કરે છે. ખુલા દિલ થી વાત કરે ને એની લાગણી અભિવ્યક્ત કરી દે છે.

Advertisements

4 thoughts on “રોમાએ લખેલું એક બહુ જ સુદર વાક્ય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s