સ્લોગન ટી-શર્ટ

મારા મિત્ર નીરવ શાહ એ મોકલાવેલા એક ઈ-મેલ માં આવેલી એક સ્લોગન ટી-શર્ટ.
આમ પણ મને સ્લોગન ટી-શર્ટ બહુ જ ગમે. એને મોકલાવેલી બધી ટી-શર્ટ તો અહિયાં નહિ મૂકી શકું ( કોઈ ટી-શર્ટ માં ખરાબ લખ્યું નથી).પણ આ મને બહુ જ ગમી એટલે મુકું છું. આ ટી-શર્ટ દરેક ઓફીસ માટે સાચી છે અને બધાને બીજા ની ઓફીસ ની છોકરીયો જ સારી લાગે 😀 ( પારકી થાળી માં લાડુ મોટો લાગે)

ચાલો જવા દો આ વાત. આમ પણ આ વિષય માં મારા થી મારી ઓફીસ વિષે કશું બોલાય એમ નથી. પણ હા એટલું કહીશ કે આ ટી-શર્ટ પહેરું તો મારી ઓફીસ માટે ખોટું નહિ હોય.

મજાક કરું છું મહિલાઓ. આ પોસ્ટ ને દિલ પર ના લેતા. મારી પાશે એક બીજું ટી-શર્ટ  છે જેના પર લખેલું છે SORRY LADIES. હું હમેશા થી માનું છું કે “A GIRL IS EITHER GOOD OR VERY GOOD  !” ( છોકરી ક્યાં તો સારી હોય ક્યાં તો બહુ સારી હોય.) . છોકરાઓ જ ડફોળ હોય છે. જે આટા ફેર માર્યા કરે.

 

Advertisements

6 thoughts on “સ્લોગન ટી-શર્ટ

  • Dear Madhav I like your Post with differant concept Slogun on Teeshirt !
   મને ગયા વિકે જ એક ટી શર્ટ મળી ગઈ જેમા પર લખેલું હુમાનીટી ફર્સ્ટ અને બે મશિનગન,અને વચ્ચે કોણ હીરો મોડેલ હતા ખબર છે ? આપણા શ્પેશ્યલ હેર સ્ટાઈલ્વાલા મોહન્દાસ કરમચન્દ ગાંધી..મે ફેસ બુક પર મારો ફોટો મુક્યો છે..with my Poem check it..Thanks
   मानवताका बीज हृदयमे जब अंकुरित होता है
   सृष्टिबागमे मानव जीवन तब विकसित होता है
   http://www.facebook.com/dilipg1

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s