કુંવરજી ની તલવાર

ONGC ના કેમ્પસ માં દર વરસ ની જેમ આ વરસે પણ સરસ દુર્ગા પૂજા ની ઉજવણી થઇ છે. હું ને ટીઆ બસ એમ જ આટો મારવા ત્યાં જઈએ. ત્યાં ઘણા જ સારા સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે. થોડા ઘણા માં કદાચ કંટાળો આવે પણ બાકી તો બહુ સારા હોય છે. અમે એ જોવા બેઠા તા એમાં રાત ના ૧ વાગી ગયો તો પણ ખબર ના પડી. બહાર નીકળ્યા એટલે કોકુ ને આ તલવાર મળી. જે લઇ ને અમે ઘેર આવી ગયા. ટીઆ એ કહી દીધું કે આ ક્યાંક મૂકી દેજો નહિ તો કોઈ ની આંખ ફોડશે. હા, વાત તો સાચી છે, કુંવર એમ કાઈ ખમ્મા કરે એવા નથી. પહેલું અઠવાડિયું એની સ્કૂલમાં જતા સમયે એ રડ્યો. હવે એની સ્કૂલ ના બધા મેમ રડે છે કે ક્યારે દિવસ પતે ને આ બદમાશ ઘેર જાય.હા હા હા. છતાં પણ આખી સ્કૂલના બધા મેમ, પટાવાળા બેન, બીજા સ્ટાફ ના લોકો બધા નો વહાલો છે આ ગોલુ-મોલું. કોકુ માટે એમ વાક્ય હું છાતી ઠોકી ને કહી શકું… ” જો દેખે દિવાના હો જાયે… ”

તલવાર
તલવાર
Advertisements

One thought on “કુંવરજી ની તલવાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s