લવલેટર પેડ

રવિવારે અમે લોકો લાલ દરવાજા ગયા હતા. કોકુ ને નવરાત્રી માં પહેરવા મોજડી લેવાની હતી. જે માધુપુરા માં સારી મળે. ત્યાં થી પછી આગળ જતા જતા અમે ફર્નાન્ડીસ બ્રીજ સુધી પહોચી ગયા. ત્યાં થોડું કામ હતું. ટીઆ ખરીદી કરતી હતી ને હું બાઈક લઇ ને દુકાન ની બાજુ માં ઉભો હતો. બાજુ માં એક દુકાન ના બોર્ડ પર મારી નજર પડી ને મારા થી ના રહેવાયું ને મેં એનો ફોટો પડી લીધો.

એના પર જાત જાત ની ને ભાત ભાત ની વસ્તુઓ વિષે લખ્યું હતું. એમાં થી એક હતું લવલેટર પેડ. મેં ટીઆ ને પૂછ્યું કે આ શું હોય ? આજકાલ ના જમાના માં થોડું આવું વેચાય ? હવે તો ૫૦ રૂપિયા માં રોજ ના ૨૦૦-૩૦૦ એસએમએસ આવે છે. તો પછી આ લોકો એવા એસએમએસ જ મોકલે ને લવલેટર પેડ તો કોઈ ને ઉસે કરતા બી ના આવડે 🙂

ચાલો હવે એ બોર્ડ નો ફોટો લાગવું.

લવલેટર પેડ
લવલેટર પેડ
Advertisements

2 thoughts on “લવલેટર પેડ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s