નવરાત્રી ચાલુ થઇ ગઈ.

સવાર સવાર માં જ ખબર પડી કે આજ થી નવરાત્રી ચાલુ થઇ છે. કદાચ ટીઆ એ કીધું હતું. ઓફીસ પહોચી ને PC ચાલુ કર્યું પછી પહેલું કામ “પંખીડા ઓ પંખીડા ” સોંગ YouTube પર થી શોધી ને મુક્યું. સાંભળ્યું, મજા આવી ગઈ. પછી પાછા લાગ્યા મારા ગમતા ગીતો. કોકુ ની સ્કુલ માં સોમવારે ગરબા ડ્રેસ ની  હરીફાઈ છે. એમાં તો ચિંતા નથી, કેમ કે કોકુ જોડે કુલ ૪ થી ૫ નવરાત્રી ના કપડા / ધોતિયું / કેડિયા / ઝભ્ભા એ બધું છે. સાંજે રિશી એ પીંગ મારી ને પૂછ્યું, કેમ આટલો લેટ ઓફીસ માં ? ગરબા માં નથી જવાનું? શું કરીએ ભાઈ, કામ પણ કરવું પડે ને નહિ તો ખાઈએ ક્યાં થી ?  કામ પતાવી ને ઘેર ગયો ને રાત્રે પછી ટીઆ , કોકુ ને નવી કોકો પહેરાવી ને અમે એકટીવા માં ઉપડ્યા. આખું ગામ ફેંદી વળ્યું પણ કોઈ જગ્યા એ ગરબા ના જોવા મળ્યા બરાબર. ઠીક છે, જે હોય એ પણ સારું લાગ્યું કે ચાલો આટો તો મારી આવ્યા.

નવરાત્રી આમ તો ધાર્મિક તહેવાર પણ અમુક લોકો એ એને લોકો એ પ્રદુષિત કરી દીધો છે. આ ધાર્મિક લાગણી ને લગતી વાત છે, એટલે અહી હું વધારે કંઈ નહિ બોલું. જેને જે કરવું હોય એ કરે, આમ પણ INDIA માં વ્યક્તિસ્વાતંત્ર છે, એટલે જેને જે કરવું હોય એ કરી શકે છે.

એક વાત કહીશ કે જયારે સમય હતો ત્યારે ખબર નતી નવરાત્રી માં શું કરવાનું ને શું કરી શકાય ને બધા શું કરતા હોય ? થોડી ખબર પડી ત્યાં તો લગન થઇ ગયા?

હા હા હા. કોઈ વાંધો નહિ, લગન થયા તો સારું ને મને ટીઆ મળી. એના થી વિશેષ તો શું જોઈએ ? બીજું તો સંસાર ની મોહ-માયા છે.

Advertisements

4 thoughts on “નવરાત્રી ચાલુ થઇ ગઈ.

  1. Navratri aavi gai – chalo garbe ramava….

    I still remember, this was one of my favorite festival (not because of Girls), because this was the occasion when all friends can get together for long time… My Sister and I used to enjoy a lot in this festival. My sister was bit afraid of going out alone with anybody, so I used to take her wherever she wants, she likes a Garba a lot… Her Group and My Group used to go together and enjoy…

    The other side is we used to play Garba entire night and then morning we attended School and College also…

    During Navaratri – the major discussion used to be for Passes of various Clubs… Running here and there for Passes… I still remember I never spend money on Passes, it was my luck that somebody will get for some or other club…

    Today I miss Navaratri a lot…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s