રોજ નો હિસાબ બરાબર કરો.

આજે મને કોઈએ એક સોનેરી સલાહ આપી. “રોજ ગઈકાલની તમારી જગ્યા તપાસો. જો તમે ગઈકાલે ત્યાં જ છો જ્યાં તમે એક દિવસ પહેલા હતા, તો સમજો કે તમે ગઈકાલે કશું પ્રગતિ કરી નથી. જો આ વસ્તુ સતત ચાલુ રહેશે તો ધીમે ધીમે તમારો વિકાસ રૂંધાશે ને કે દિવસ તમારો વિકાસ થવાનો જ જાણે બંધ થઇ જશે. તો જલ્દી થી આ પરિસ્થિતિ ને સમજો. જો ગઈકાલ અને એના પાછલા દિવસ માં કોઈ ફરક ના લાગતો હોય તો આજે સમય છે, આજે થોડી વધુ મેહનત કરી લો કે તમે ૨ દિવસ નું ગુમાવેલું થોડું પાછું મેળવી શકો. ”

ખરેખર, એક અદભૂત વિચાર છે. જો આપણે રોજ ના રોજ સ્વમુલ્યાંકન કરતા રહીએ તો આપણે આપણી જાત ને આગળ વધારી શકીએ છીએ. ખોટું મૂલ્યાંકન કરી ને તો આપણે આપણી જાત ને જ છેતરીએ છીએ.
અહી મને ૨ સરસ વિચાર યાદ આવે છે.

૧) હું ડબલ ગ્રેજ્યુએટ થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ( MCA ) ની ડીગ્રી લેવા રાજકોટ ગયો હતો. મને-કમને મારા માં-બાપે મને ત્યાં મોકલ્યો હતો. એ સમયે મારા પપ્પાએ એક સુંદર વાત મને કહી હતી.
“તું ત્યાં જાય છે તો ત્યાં તું શું કરે છે ને શું નહિ એ જોવા વાળું કોઈ નહિ હોય આ ઘર ની જેમ. અમે તો તને તારા ભરોશે ત્યાં મુકીએ છીએ. પણ એક વાત યાદ રાખજે, જો આ MCA માં તારું રીઝલ્ટ સારું નહિ હોય તો તારે આખી જિંદગી મજુરી કરવી પડશે ને પછી પસ્તાવા થી પણ કશું થશે નહિ. તારી જવાબદારી સમજી ને ભણજે.” એમની વાત બિલકુલ સાચી હતી. ત્યાં હું શું કરું છું એ જોવા વાળું કોઈ ના હતું, મને કોઈ કહેવા વાળું પણ ના હતું. હું મન ફાવે તેમ ૩ વરસ રહી શક્યો હોત, પણ એ ૩ વરસ ની મોજ પછી તો મારે આખી જિંદગી નોકરી શોધવામાં ને ના ગમતું કામ કરવામાં જ જિંદગી ગુજારવી પડતી. બીજા ની સારી જીવનશૈલી જોઈ ને દુખી થવાનું થતું.

હા ત્યાં હું મનમોજી જીવન જીવ્યો હતો, પણ રોજ હું રાત્રે એકલો બેસી ને થોડું વાંચન કરી લેતો હતો. અને મારો ખાસ મિત્ર અમિત જે મને સમયે સમયે ભણવામાં પુષ્કળ મદદ કરતો હતો ( અમિત વિષે કહું તો એ મારો રૂમમેટ હતો ને યુનિવર્સિટી માં પ્રથમ નંબરે આવતો માણસ હતો). અને આજે મારી એ થોડી કાળજી ને મારા માં-બાપ ની શિખામણ ને વળગી રહેવાની આદતને કરને જ હું આજે ઘણી સારી જગ્યા એ ઘણી સારી નોકરી કરું છું.

૨) અયોધ્યા ના ચુકાદા ના દિવસે કોકુ સ્કુલે ના ગયો. એના પછીના દિવસે ટીઆ એને મોકલવા નતી માંગતી. મેં એને મોકલવા કહ્યું. એ દિવસે સ્કૂલવાળાએ એક સરપ્રાઇસ એક્ષામ લઇ લીધી. એમાં કોકુ ને મળ્યું VERY GOOD ! ટીઆ ને કોકુ માટે VERY GOOD કરતા ઓછું કશું પસંદ જ નથી. પણ આ VERY GOOD કંઈ એમ જ અમસ્તું નતું આવી ગયું. એની પાછળ છે ટીઆ ની મેહનત ને કોકુ ની પણ મેહનત. રોજ સાંજે ટીઆ અને કોકુ ભણવા બેશે. ટીઆ કોકુ ને લગભગ ૩૦ મિનીટ સુધી હોમવર્ક કરાવે અને પછી મારું PC ચાલુ કરી ને CD બતાવે. આ CD  ટીઆ પેન્ટાલૂન માંથી લાવી હતી. એ CD માં નંબર્સ, ABC  એવું બધું સરસ આપ્યું છે. કોકુ ઘણા પ્રેમ થી એ બધું જોવે. રાત્રે હું આવું  ત્યારે જમ્યા પછી કોકુ પાછો એની બુક લઇ ને બેઠો હોય ને એને થોડું હોમવર્ક કરવું હોય. હું એને ABC , ૧ to ૩૦ બોલવું ને થોડું ભણાવું. એ કંટાળે એટલે અમે આપોઆપ એ બધું સમેટી ને મૂકી દિયે. કોઈ દિવસ જોર જબરજસ્તી થી એને નથી ભણાવતા. પણ આ રોજ રોજ કરેલી મહેનત ના પરિણામે જયારે એને સરપ્રાઇસ એક્ષામ આવી ગઈ તો એ VERY GOOD લાવ્યો. ( કોકુ હમેશા મને જીવન માં આગળ કેમ વધવું એ સીખ્વાડતો આવ્યો છે. હું એના દરેક નાના હવ-ભાવ ને વર્તણુક માંથી ઘણું શીખું છું )

હું પણ હવે થી રોજ નું કામ રોજ કરતા શીખીશ.

Advertisements

6 thoughts on “રોજ નો હિસાબ બરાબર કરો.

 1. રીઝલ્ટ અને સફળતા વચ્ચે કોઈ જ લેવા-દેવા નથી. એમ.સી.એ.માં પહેલો નંબર આવતો હતો એની અને મારી (જેમાં હુ માંડ-માંડ પાસ થયો) વચ્ચે સેલેરીનો બહુ ઝાઝો ફરક નથી 🙂

  તમને શું આવડે છે તે અને ક્રિએટીવીટી મહત્વની છે.

  • Result and Success are directly related if you are fresher… and everybody is fresher at starting… Certificate gives you the entry to the Company.

   If Certificate would not have matter then I might have got Big company at the starting, I had more knowledge then the Master degree people, but did not have degree… However, today I am drawing the same salary and I can get into any big company today.

   Second thing I do not consider Salary as my success, that is one of the need. Everybody has different parameter for rating their Success, and my parameters are very much different.

 2. I liked your today’s blog… I can see all three generations in this blog… Anurag, His Dad and His Son…

  I know your dad was very strict, but it was for our future only… We both can see that today. I still remember our night study time… jumping wall and going for Ratlami Sav and Coke in mid night :).

  Now it is our kid’s turn and we have to make their future, I know we may not be able to continue the way our dad used to treat us for study. But if they are not happy in their future life then it is our fault and our failure.

  I hope you understand this.

  Our parents are Success as we are living good life, and this is all because of them. Thank you very much to your parents and to my parents, from the Bottom of my Heart.

  • The Definition which you are defining is not success for me, it is just “Satisfaction”. Success for me does not end with my Family, I would like to start my own company and want to give life to at least 50 Families … and that I will consider my success.

   If I consider only Salary as my success then I got my success 7 years back. If I think that as my success then why am I still doing the different things, I could have taken that as a success and continued with that.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s