દસ્વીદાનીયા

દસ્વીદાનીયા – એક જોવા જેવું મુવી કે જે ૧૦૦૦ માં ૯૯૭ લોકોએ નહિ જ જોયું હોય, નામ પણ નહિ સાંભળ્યું હોય.
મુવી ની વીકીપેડીયા લીંક : http://en.wikipedia.org/wiki/Dasvidaniya

આ મુવી જોઇને મને પણ વિચાર આવ્યો એક લીસ્ટ બનવું મારી લાઈફ ટાઇમ ઈચ્છાઓ નું. ચાલો ત્યારે ટપકાવતો જવું છું. બીજું પણ જેમ આવતું જશે ટપકાવતોજઈશ.

 • કાઈનેટીક ( કાઈનેટીક તો ના લાવ્યો પણ હા એના થી પણ સરસ સફેદ કલર નું એકટીવા છે )
 • ટાટા સફારી – એક નાનકડી બેદરકારી ને જરાક આળસ માં મારા હાથ માં થી આ ગાડી જાણે હમેશ માટે જતી રહી છે.
 • USA અને ઓસ્ટ્રિયા નો પ્રવાસ. ( જીવન માં એક વાર વિદેશ પ્રવાસ તો કરવાનો જ છે.)
 • ટીઆ માટે એક નાનકડું સરપ્રાઇસ ( આના વિષે હું કશું નહિ લખું, કેમ કે ટીઆ મારો બ્લોગ વાંચે છે )
 • ટીઆ માટે એક નાની ફેમેલી કાર ( ટીઆને ટાટા સફારી નથી ગમતી, એને તો ઝેન જેવી નાની ફેમેલી કાર ગમે).
 • એક મસ્ત સ્પોર્ટ્સ બાઈક કોકુ માટે, જેના પર એ એની બધી ફ્રેન્ડસ ને વારાફરથી બેસાડી ને ફેરવશે.
 • મારી પોતાની એક સરસ સાઈટ જેમાં મારા ને મારી ફેમેલી ના બહુ બધા ફોટોસ ની ગેલેરી હોય.
 • મારા બ્લોગસ ( એક પર્સનલ, એક ટેકનીકલ, એક ધાર્મિક)
Advertisements

12 thoughts on “દસ્વીદાનીયા

 1. કાઈનેટીક ( કાઈનેટીક તો ના લાવ્યો પણ હા એના થી પણ સરસ સફેદ કલર નું એકટીવા છે )
  Activa is better, so this is fulfilled

  ટાટા સફારી – એક નાનકડી બેદરકારી ને જરાક આળસ માં મારા હાથ માં થી આ ગાડી જાણે હમેશ માટે જતી રહી છે.
  You will buy this very soon, it is still available in the market

  USA અને ઓસ્ટ્રિયા નો પ્રવાસ. ( જીવન માં એક વાર વિદેશ પ્રવાસ તો કરવાનો જ છે.)
  If you dont mind we will also join with you

  ટીઆ માટે એક નાનકડું સરપ્રાઇસ ( આના વિષે હું કશું નહિ લખું, કેમ કે ટીઆ મારો બ્લોગ વાંચે છે )
  Surprise koi divas nanu na hoy, it is always with your heart and that is very big.

  ટીઆ માટે એક નાની ફેમેલી કાર ( ટીઆને ટાટા સફારી નથી ગમતી, એને તો ઝેન જેવી નાની ફેમેલી કાર ગમે).
  Zen to available nathi, Nano ke Alto nu plan karo

  એક મસ્ત સ્પોર્ટ્સ બાઈક કોકુ માટે, જેના પર એ એની બધી ફ્રેન્ડસ ને વારાફરથી બેસાડી ને ફેરવશે.
  He he he, for this still you have 18 more years, may be by that time Kuku might need Sports Car in which he can accommodate 3 GFs. You never know… 🙂

  મારી પોતાની એક સરસ સાઈટ જેમાં મારા ને મારી ફેમેલી ના બહુ બધા ફોટોસ ની ગેલેરી હોય.
  મારા બ્લોગસ ( એક પર્સનલ, એક ટેકનીકલ, એક ધાર્મિક)
  Wonderful wish

  I will pray that god will fulfilled all your wishes and I have trust on you that you will do those things. All the Best Dear…

 2. ગાડી – આ વસ્તુ જો અમદાવાદમાં રહેતા હોવ તો વિશલિસ્ટમાં નહી હીટલિસ્ટમાં આવે 🙂

  વિશલિસ્ટ જાળવી રાખજો અને પાંચ વર્ષ પછી જોજો. મજા આવશે. લાગશે કે સાલુ કેટલીય નક્કામી વસ્તુઓ આમાં હતી..

  • કાર્તિકભાઈ તમારી વાત સાચી છે ને અહમદાબાદ માં તો બાઈક ચલાવવી જ ભારે પડે છે તો આવી મોટી ટાટા સફારી તો કેમ ની ચલાવવી. પણ આતો શોખ ની વસ્તુ છે. બાકી તો આ બ્લોગ લખી ને પણ મને તો કોઈ ફાયદો નથી. હું શોખ કરવામાં કશું બાકી નથી રાખતો. શોખ છે એટલે મારી પાશે ગણ્યા ગણાય નહિ એટલા સેલફોન છે ( મારી પાશે ટોટલ ૭-૮ ફોન છે ).

   આને પ્રેમ કહો, ગાંડપણ કહો કે નકામી વસ્તુ પણ આ લીસ્ટ માં લખેલી વસ્તુ લાવીશ તો ખરો. 🙂

   છેલ્લે ઈશ્વર ની મરજી !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s