આજે તો દિવસ જ ખરાબ ગયો

આજે સવાર થી જ મજા નતી આવતી. હેડફોન હતો પણ સોંગ સંભાળવાની મજા ના આવી. ઓફીસ પહોચ્યો ને કામ પણ કર્યું પણ તબિયત નતી સારી તો કંઈ ગમ્યું જ નહિ. છેક ઘેર જવાના સમયે શ્રેય નો કોલ આયો, એના એક પ્રોજેક્ટ માં કશુક મોટો પ્રોબ્લેમ થયો હતો. એ પ્રોજેક્ટ માં છેલે તો મેં જ કામ કર્યું હતું. એને ટેન્સન આવી ગયું હતું ને એની જોડે મને પણ ટેન્સન આવી ગયું હતું.

નશીબ જોગે છેલે બધું ઠીકઠાક થઇ ગયું પણ મારું મન તો કેવા ને કેવા વિચારો માં ચડી ગયું હતું. ઘેર જઈ ને જમી ને શ્રેય ને કોલ કર્યો તો એનો ફોન બીઝી આવતો હતો. થોડી વાર પછી ફરી પ્રયત્ન કર્યો ને એની જોડે વાત થઇ. લગભગ ૨૦-૩૦ મિનીટ વાત કરી હતી. પછી મને જરા સારું લાગ્યું.

ઈશ્વર બચાવજે હવે આ લોકો થી… કોણ જાણે શું થશે.  એક ગજબ ના ફ્લોપ મુવી નું સરસ સોંગ યાદ આવ્યું છે…

જાને ક્યાં હોગા રામા રે, જાને ક્યાં હોગા મારા રે…

પણ પછી થાય હશે યાર જવા દો ને, શું માથાઝીક કરવી. પડશે ત્યારે જોયું જશે.

Advertisements

2 thoughts on “આજે તો દિવસ જ ખરાબ ગયો

  1. Hi Dear,

    Good and Bad is all about our mood in other words our mind set, if the mood is bad then you will see the entire world bad and if the mood is good you will see the entire world is good, romantic and helping. I know that you know all these things, but need to know how to keep mood better everyday, there are some ways of that doing prayer, meditation, Morning work out and yoga. If nothing works out because of the time, then atleast continue with Prayer and Meditation.

    Never make your mood upset with your family, we all are bound to make mistakes and we learn from that. Keep the nature of Forget and Forgive.

    Rishi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s