anuragrathod.wordpress.com
અજાણ્યો મુસાફર
આજે સવારે ઓફીસ જતા, હેલ્મેટ ચાર રસ્તા આગળ એક માણસ મારી બાઈક ની જોડે આવ્યો. એ કંઈ ક બોલ્યો પણ મને સંભળાયું નહિ કેમ કે મેં હેડફોન લાગયેલા હતા. હેડફોન કાઢી ને ફરી થી એની વાત સંભાળવા જાઉં એટલા માં તો એ…