ગ્રીન ડે

કોકુ એ સ્કુલ માં ગ્રીન ડે ઉજવ્યો. હું ને ટીઆ ગ્રીન ડે વિષે વિચારતા હતા, પણ કશું મગજ માં આવતું નહોતું. કોઈ શાકભાજી કે ફળ બનાવીએ તો ૧૦૦% કોઈ બીજું બની ને આવે એવી બીક હતી જ. એટલે અમે બહુ ધ્યાન થી અમારો કોન્સેપ્ટ વિચારતા હતા. ટીઆ ને ક્રિસમસ ટ્રી બનાવવાનો વિચાર આવ્યો.
બસ તો પછી અમે એને જ ફાઈનલ કરી ને શું જોઇશે એનું લીસ્ટ બનાવ્યું. રાત્રે ૧:૩૦ વાગ્યા સુધી જાગી ને ક્રિસમસ ટ્રી બનાવ્યું હતું. એમાં જાત જાત ની વસ્તુ ઓ લગાવી હતી. સવારે જયારે સ્કુલે ગયા તો મારી ધારણા મુજબ મોટા ભાગના બાળકો શાકભાજી કે ફળ બની ને આવ્યા હતા. પ્રિન્સિપલ મેમ એ તો કોકુને જોઈ ને ઊંચકી જ લીધો ને એના ફોટા પડી લીધા ( બધા બાળકો ના ફોટા પાડવા એતો નિયમ જ છે ). ક્રિસમસ ટ્રી પર અમે થોડી ચોકલેટ લગાવી હતી તો બધા બાળકો તો એ ચોકલેટ લેવા લાગ્યા. પછી બધા ને કહેવું પડ્યું કે આતો ખોટી ચોકલેટ છે :(.
ચાલો હવે ફોટો મુકવા દો.
ગ્રીન ડે
ગ્રીન ડે
Advertisements

One thought on “ગ્રીન ડે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s