આજે ટીઆએ મારો બ્લોગ વાંચ્યો

આમ તો મારા બ્લોગને ઘણા લોકો એ પ્રેમ થી વાંચ્યો છે ને મન મૂકી ને વખાણ્યો છે. પણ આજે ટીઆએ સામેથી ફોન કરી ને મારા બ્લોગ ની URL માંગી હતી. જોકે એ URL મેં પહેલાથી જ એની ડાયરી માં ટપકાવેલી હતી. એટલે એને એ શોધતા વાર ના લાગી. ટીઆ ને કોમ્પ્યુટરનું જ્ઞાન ખરું એટલે બહુ વાંધો ના આવ્યો એને બ્લોગ ઓપન કરી ને વાંચતા (ટીઆ ને ફ્રીસેલ રમતા બહુ જ સરસ આવડે ને હું કોમ્પ્યુટર ચાલુ કરું એટલે એ જરૂર થી રમે. મને એ ગેમ નથી આવડતી પણ એ શોખ થી રમે એ જોઈ ને મને પણ ખુસી થાય. ). હા મારી થોડી મદદ ની જરૂર પડી. ( દરેક જગ્યા એ એની પડખે ઉભો રહીશ એમ કહેલું તો આજે એ કર્યું પણ ખરું.) એને વેબ બ્રાઉઝર કેવી રીતે ઓપન કરવું ને એમાં સાઈટ કેવી રીતે ઓપન કરવી એ સીખ્વાડ્યું. અને જરા પણ તકલીફ વગર એના થી થઇ પણ ગયું.ગુગલ ક્રોમ માં છેલે ખોલેલી સાઈટ ના લીસ્ટ માં મારું બ્લોગ જોઈ ને લાગ્યું કે હા એને વાંચ્યું જ છે. ભાગવાન ના દર્શન થાય તો ભક્ત ગદગદ થઇ જાય એમ ટીઆએ મારો બ્લોગ વાંચ્યો તો હું ગદગદ થઇ ગયો. ચાલો હવે સુઈ જઈએ. આજે તો તબિયત નરમ હતી પણ કાલે તો સવારે ઓફીસ જવાનું છે.

કોકુ ની ભાષા માં “કડી દવા” પી ને સુઈ જવ છું.

Advertisements

2 thoughts on “આજે ટીઆએ મારો બ્લોગ વાંચ્યો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s