આજે સમીર ની યાદ આવી ગઈ.

સમીર અહિયાં હતો ત્યારે નોર્મલ વે માં મળતા હતા. આખો દિવસ જોડે પસાર કરતા. મજાક-મસ્તી સાથે કામ કરતા જતા. ક્યારેક મોકો મળે તો એના ઘેર પણ જતા હતા. સમીર ઘેર ગયો છે હવે એ વાત ને બહુ દિવસ થયા અને હવે એની ખોટ સાલવા લાગી છે. ઈશ્વર કરે અમારો સ્વીટ બોય જલ્દી થી પાછો આવી જાય ને અમે લોકો મજા કરીએ.
આજે તો પછી થોડા જુના ફોટા જોઈ કાઢ્યા. એક-બે યાદગાર ફોટો મુકવા દો. સમીર ના છેલ્લા જન્મદિવસ ના.

meggy
meggy

અમે ૪ લોકો વચ્ચે ૬ મેગી ના પેકેટ લાવ્યા હતા. મેં અને શ્રેય મળી ને મેગી બનાવી હતી. ચેતન હમેશા ની જેમ બોલ્યો હતો કે આટલું બધું બનાયું, આ વધશે જ.

meggy
meggy

સમીર એ ફૂક મારી ને મીણબત્તી ઓલવી એટલે બધા ભૂખ્યા વરુઓ મેગી પર તૂટી પડ્યા. છેલ્લે તો ભૂખ લાગી હતી પણ મેગી પતી ગયું.

આ વર્ષે પણ આવું જ કંઈ ક કરવાનું વિચારતા હતા પણ સમીર ઘેર જતો રહ્યો છે. પણ વાંધો નહિ આવશે એટલે કરીશું.

Advertisements

2 thoughts on “આજે સમીર ની યાદ આવી ગઈ.

  1. મેગી નો ફોટો જોઇ મને માર કોલેજ ના દિવસો ની યાદ આવી.
    અરે આટ્લી મેગી જોઇ ને તો હુ પણ કહેત કે આટલી બધી મેગી?

    સરસ બ્લોગ છે.
    તમારા બ્લોગ ની અપડેટ ને સબસ્ક્રાઇબ કરી છે.

    માધવ.
    http://www.iharshad.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s