જ્યાં પાવડો જોઈએ ત્યાં પાવડો જ જોઈએ.

એક દોસ્તની વાતચિત ના અંશો…

આજે ઓફીસ માં મારી ટીમ ના લોકો એક કંટ્રોલપેનલ ક્લાયન્ટ ના સર્વર પર કોન્ફીગર કરતા હતા. આ કંટ્રોલપેનલ હમણાં જ થોડા સમય પહેલા અમારા ઓફીસ ના બહુ જ પાણીદાર પ્રોગ્રામર્સ ની ટીમએ ભેગા મળી ને બન્યું છે. એને ઘણું જ સરસ, ઘણું જ સિક્યોર ને ઘણું જ સારું બનાયું છે.  પણ એમાં અમુક કોન્ફીગરેસન એવા છે કે પેલો ડેવલપર આયો ને મને કહે સર આ જુવો ને કશું મેળ પડતો નથી. મેં જોયું તો બહુ અઘરું કોડીંગ હતું. મેં ૨-૪ મિનીટ જોયું ને એને ઠીક થાક  કોન્ફીગર કરી આપ્યું. એ ડેવલપર બોલ્યો સર આવું બધું મને થોડું આવડે. આ કંટ્રોલપેનલ બવ અઘરી છે. પહેલા મને લાગ્યું કે આ હિંમત વગર ની વાત કેમ કરે છે. પણ બીજી જ મીનીટે મને આ વિચાર આવ્યો ” જ્યાં પાવડો જોઈએ ત્યાં પાવડો જ જોઈએ. JCB  થી ના ખોદવાનું હોય. જે કામ પાવડા થી થતું હોય એમાં JCB ના વાપરવાનું હોય. એમ બતાવ કે મારી જોડે આ JCB છે. “. આ લોકો એ અમુક વસ્તુ કેમ મૂકી હશે એ લોકો જાણે.

હશે ચાલો આવું તો ઘણું છે દુનિયા માં જે મારા આ નાના મગજ માં નથી જતું. પણ હું એની પરવાહ નથી કરતો. દુનિયા માં બધું તો કોને ખબર છે તો મને હોય? 

આ વાત સાંભળી ને મને બી થયું કે અમુક લોકો કેમ આવું કરતા હશે? પોતાની લીટી મોટી છે એ બતાવ બીજા ની નોટ ખોલી ને એની નાની લીટી આખી દુનિયા ને કેમ બતાવે? તને આવડે તો એ સારું જ છે ને પણ બીજા નોર્મલ માણસ ની કદર તો કરો. બધા જ જોરદાર થોડા હોય.

Advertisements

One thought on “જ્યાં પાવડો જોઈએ ત્યાં પાવડો જ જોઈએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s