ટીઆ ને કોકુ ની જન્માષ્ટમી ની પીકનીક.

ટીઆ  ને કોકુ ને તો જન્માષ્ટમી ની રજા હતી અને એમાં એ લોકો એક પીકનીક ગોઠવી કાઢી હતી. પીકનીક નું લોકેસન હતું નેત્રંગ, રાજપીપળા ના જંગલ માં ટેકરી પર આવેલું એક નાનકડું સુંદર ગામ. વરસાદ નો સમય હોવાથી બધે જ સરસ લીલોતરી છવાયેલી હતી. જ્યાં જુઓ ત્યાં સુંદર લીલાછમ ઝાડ જ દેખાય. ટીઆ ના શબ્દો માં તો જાને સ્વર્ગ માં આવી ગયા હોય એવું લાગતું હતું. કોકુ ને તો કોઈ બી જગ્યા એ જાવ, એને બહાર ફરવ મળે એટલે એ ખુસ. એને નેત્રંગ, ઝાડ, ડુંગરા, લીલોતરી કશા થી કોઈ મતલબ નહિ. બસ એને બહાર ફરવા મળે ને એનું મન ખુશ.

નેત્રંગ
નેત્રંગ

આજુ બાજુ લીલોતરી ઘણી જ સરસ હતી. મને તો ફોટોસ જોઇને ફરી થી ત્યાં જવાનું મન થઇ ગયું.

નેત્રંગ
નેત્રંગ

જ્યાં સુધી નજર જાય બસ લીલા ડુંગરા જ જોવા મળે. એક નાનો ધોધ પણ હતો એ જોઇને તો મને જાને શું થઇ ગયું.

Advertisements

2 thoughts on “ટીઆ ને કોકુ ની જન્માષ્ટમી ની પીકનીક.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s