ગ્રુપ ઇમેલ માંથી વીણેલા મોતી !

 • સાસુ સામે લડવા માટે સસરા પાસે તેની કાન ભંભેરણી સીવાય કોઇ સારું કોઈ હથિયાર નથી.
 • ગાળ એ સુરતી આભુષણ છે, એમાં લેનારને સંતોષ થાય છે, આપનારને તો અવશ્ય થાય છે.
 • રૂપવાન સ્ત્રી એ નથી જેની પાસે રૂપ જ છે, પરંતુ એ છે જેનો બ્યુટીપાર્લર ખર્ચ સૌથી ઓછો છે.
 • સ્વતત્રતા અને આઝાદી એ પત્ની ની ગેરહાજરી નથી સૂચવતા, પરંતુ એ સૂચવે છે કે પત્ની થી પણ વધુ અગત્યનું કાંઈક અસ્તિત્વ ધરાવે છે.
 • પત્ની , પથ્થર અને પાષાણ ને આપણે કહીએ અને તેના તરફથી કોઈ પ્રતિભાવ ન મળે એના કરતાં ખડક બની મૌન ધારણ કરવું વધુ સારું છે,
 • કુંવારા ન મળ્યું હોય એવું કાંઈક મેળવવા, ઘરઘાટી ન કર્યું હોય તેવું કાર્ય પણ તમારે કરવું પડશે.
 • સાસરીયુ જેવા સંજોગો આપે એની સાથે પોતે ગોઠવાઈને જીવવું એનું નામ લગ્ન જીવન.
 • અર્ધાગિનિ સાથે ક્યારેય લડવું ન જોઈએ, એ વાક યુધ્ધ્દકીમાં તમે તો ધવાશો પણ સાસરીયા એ એપીસોડ ની પણ મજા માણશે.
 • કોઈ કપડા બદલવા માટે,અરીસો માગે તો સમજવુ એ સ્ત્રી હશે.કોઇ જમવામા બત્રીસ જાત ના ભોજન માગે તો સમજવુ એ પુરુષ હશે. શાસ્ત્રમા કહ્યુ છે સ્ત્રીકા ન્હાના ઔર પુરુષ કા ખાના જલ્દી હોના ચાહીએ.
 • લગ્ન જીવન – મજબુરી નુ બીજુ નામ મહાત્મા ગાંધી ,ભયંકર મોંઘવારીમા તેમને માટે બાઇ ક ખરીદવી , અને એ ખરીદી શકાય એ માટે નોકરી કરવી. એ બધા શોખ છોડી આખોય દિવસ ઘર કામમા વ્યસ્ત રહેવું. પરણેલા રહેવા માટે તમે મહીને હજારો રૂપિયા હપ્તે હપ્તે ભરી રહ્યા છો.
 • સંતાનો સાથે જાળવી રાખેલી ધીરજ પ્રેમ છે, સાસરીયા સાથે જાળવી રાખેલી ધીરજ આશા છે અને પ્રભુની સાથે જાળવી રાખેલી ધીરજ શ્રદ્ધા છે.
 • કુટુંબને ઉપર લાવવા માટે પહેલા તમારે ઘાણીના બળદ બનવુ જરૂરી છે.
 • અપાર અપમાન છતાંય કઇક મેળવવાની ઈચ્છા થવી એ સાચો શયન સંબંધ.
 • પુત્ર તમે તેમને આપેલુ કાંઇ યાદ નહીં રાખે, ભણવા હોસ્ટેલમા રાખેલો તે જીવનભર યાદ રાખશે અને તમને વ્રુધ્ધાશ્રમમા મુકી તેનુ ઋણ ચુકવશે .
 • નરસિંહ મહેતા કહેતા , સંજોગો જ્યારે તમને રડવા મોટુ કારણો આપે, તેની સામે તેને હસી નાંખવા માટેનું એક કારણ તો જરૂર આપે ! “ભલુ થયુ ને ભાંગી જંજાળ સુખે ભજશુ શ્રી ગોપાળ “
 • સાસરીયા મારી તરફ હસે છે, કારણકે હું બધાંથી અલગ છું, હું તેમની તરફ હસું છું, કારણકે તેઓ બધાં એકસરખા અને એક ના એક છે.
 • પરણ અને મરણ એ બે વિશ્વના મહાન શિક્ષકો છે. પરણ ગરુડ પુરાણ કરવાનું શીખવે છે અને મરણ જીવનની કિંમત સમજાવે છે.
 • આર્ય સમાજ ના લગ્ન મંડપમા લખેલી પંક્તિ “ અહી કન્યા પધરાવો સાવધાન બોલાય છે વર પધરાવો નહી , તેથી તમારા ધ્યેય સાથે આગળ વધવાનું ચાલુ રાખો.”
 • સાચી પત્ની જાદુગરણી જેવી હોય છે, એ થાકી હોવ ત્યારે તમારી સાથે તમે હળવી થઈ શકે, ગુસ્સામા વેલણ ટાઇમ જાળવી શકે, દાગીના અપાવ્યા ની ખુશીમાં તમને ભેટી શકે, પણ બધાંય સંજોગોમાં એ તમારી સાથે હટ કે રહે છે.
 • દુખીશ્યામ લોકો કહે છે કે સાસરીયા સાથે સંબંધ વધારો અને ભાઇ બહેનો સાથે સંબંધ તોડો, હું કહું છું જે સારું છે તેની સાથે સંબંધ વધારો અને જે ખરાબ છે તેને નકારો. કારણકે કોઈ સંપૂર્ણ નથી.
 • લગ્ન જીવનનીસફળતા માટે આ ત્રણ કારખાના ના માલીક બનો, મગજમાં બરફનું કારખાનું, જીભમાં ખાંડનું કારખાનું અને હ્રદયમાં પ્રેમનું.
 • પત્ની પિયર ગઇ હોય ત્યારે મરજી મુજબની મજા માણતા શીખો,જો આપણે આપણી જાત સાથે જ સોબતનો આનંદ ન માણી શકીએ તો પછી બીજાને માથે તે શીદને માણવો?
 • નવી નવી ફેશન જતી રહી ને નવી ફેશન આવતી કાલે પણ આવશે, પરંતુ સાદગી એક જ છે, એક જ અને એક જ રહેશે.તેનો મહત્તમ સદુપયોગ કરો.
 • પ્રેમીકામાં વિશ્વાસ કરો, પત્નીમાં નહીં – જુઓ શ્રી કુષ્ણ પ્રેમીકા ની અલગ ઓળખ આપી જયારે પંડવોએ દ્રોપદી મા વિશ્વાસ રાખી મહાભારત ઉભુ કર્યુ.
 • એક વર્ષમાં આકાશ ના તારા જેટલી ગર્લ ફ્રેન્ડ બનાવવામાં કોઈ નવાઈ નથી, પણ ચંદ્ર જેવી એક ગર્લ ફ્રેન્ડ સાથે લાંબો વર્ષ મિત્રતા ટકાવી રાખવી એ મોટી વાત છે.
 • લગ્ન કરવાનો એક ફાયદો છે, પછી આપણે કોને પરણ્યા તે રાખવું પડતું નથી.
 • સુખ એટલે આપણે લાગે લગ્ન મંડપ ગજરો લઇ બેઠા હોઇએ એ અને દુખ એટલે તે ગજરામા મુકેલો ટા ઇ મ બોંબ.
 • આપણે સુખને આગિયાની પાંખમા જડી દીધું છે જે સ્વયં અલ્પજીવી છે, તો સુખ લાંબુ ક્યાંથી હોય?
 • દરેક માણસ પાસે પોતાનું અંગત પેન્ડોરાબોક્ષ હોવું જોઈએ જેમાં બીજાના દુખો દબાવી શકે.
Advertisements

4 thoughts on “ગ્રુપ ઇમેલ માંથી વીણેલા મોતી !

 1. […] September 4, 2010 સાસુ સામે લડવા માટે સસરા પાસે તેની કાન ભંભેરણી સીવાય કોઇ સારું કોઈ હથિયાર નથી. ગાળ એ સુરતી આભુષણ છે, એમાં લેનારને સંતોષ થાય છે, આપનારને તો અવશ્ય થાય છે. રૂપવાન સ્ત્રી એ નથી જેની પાસે રૂપ જ છે, પરંતુ એ છે જેનો બ્યુટીપાર્લર ખર્ચ સૌથી ઓછો છે. સ્વતત્રતા અને આઝાદી એ પત્ની ની ગેરહાજરી નથી સૂચવતા, પરંતુ એ સૂચવે છે કે પત્ની થી પણ વધુ અગત્યનું કાંઈક અસ્તિત્વ ધરાવે છે. પત્ની , પથ્થર અને પાષાણ ને આપણે કહીએ અને તેના તરફથી કોઈ પ્રતિભાવ ન મળે એના કરતાં ખડક બની … Read More […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s