ધંધા ની બેસિક ફિલસુફી

આજે તો સવાર થી જ નક્કી કર્યું હતું કે ઓફીસ થી આવી ને પહેલું  કામ શેવ કરવાની. ૨ વીક જેવું થવા આવ્યું ને એવો ને એવો ફરું છું. ટીઆ ને કોકુ નથી ને ઘેર એટલે કોઈ રોકટોક નથી. એટલે દાઢી બરાબર ની વધારી છે. ટીઆ  તો ઘુસ્સે જ થઇ જાય કે આ શું બાવો બની ને ફરો છો. ને કોકુ ને તો દાઢી કરડે.એટલે એતો ફરકે જ નહિ બાજુ માં. કાલે અરજન્ટ મિટિંગ છે ઓફીસ માં , બધા પ્રોજેક્ટ લીડર્સ ને સવારે વહેલા બોલાવ્યા છે. એટલે મિટિંગ માટે દાઢી કરાવવી જરૂરી હતી. રમેશ ભાઈ ને ત્યાં ગયો તો એ તો જમવા નીકળી ગયા હતા. પછી બીજા કારીગર જોડે બેઠો ને સરસ કેશકર્તન કરાવ્યું. કેશકર્તન તો નહિ દાઢી કર્તન  ને પછી આ લાંબી લાંબી જુલ્ફો માં બરાબર નું ઠંડા ઠંડા કુલ કુલ વાળું તેલ નખાવ્યું. વાહ એવી સરસ મજા આવી ગઈ ને. ત્યાં એક કાકા આવ્યા હતા. એમને જોઇને લાગે કે કોઈ નોર્મલ માણસ હશે. પણ જયારે એ કાકા વાત કરવા લાગ્યા ત્યારે એમની ફિલસુફી જાની ને જ્ઞાન થયું કે આતો અમારા વિસ્તાર ના એક મોટા બિસ્નેસમેન છે. પછી એ કાકા એ ધંધા ની એક બેસિક વાત કીધી. ” તમે ગમે તેવા અપ ટુ ડેટ થઇ ને દુકાન માં બેઠા હોવ ને જો તમે તમારા ગ્રાહક ને વસ્તુ ખરીદ્ય નો સંતોષ ના આપી શકો તો કશું કામ નું નથી. તમે ધંધો કરવા બેઠા તો તમારો ગ્રાહક ખાલી હાથે પાછો ના જવો જોઈએ. ”  મને તો આવી એમને કીધેલી ઘણી વાતો ગમી ગઈ. પછી એકદમ થયું કે આ દાઢી કરાવી કે સારો દેખાવું મિટિંગ માં. પણ જો મિટિંગ માં મારું પ્રોજેક્ટ પ્રેસનટેસન સારું ના હોય તો આ શેવ નું કોઈ મહત્વ નથી. મારા તો ૫૦ રૂપિયા પડી ગયા આ વિચાર માં જ. પણ પછી એ વિચારે ખુસ થયો કે કોઈ ચિંતા નથી કેમ કે મેં તો તૈયારી કરી લીધી છે ને ડોક્યુમેન્ટ પણ રેડી જ છે. અને આ પ્રોજેક્ટ વિષે તો મારે સર જોડે ઘણા ટાઇમ થી વા

Advertisements

2 thoughts on “ધંધા ની બેસિક ફિલસુફી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s