બરોડા થી અહમદાબાદ આવતા એક્ષ્પ્રેસ હાઈવે પર પાડેલું ચિત્ર

અસલ ભારતીય ગામડું
અસલ ભારતીય ગામડું

આ ચિત્ર જોઇને યાદ આવે પોતાનું ગામડું, ગામડાનું ખેતર. ખેતર નો કુવો. કુવાની બાજુમાં ઉગેલો લીમડો. લીમડા પર બાંધેલો હીંચકો. હીંચકા પર રમતા કાકા-મામા ના છોકરાઓ.      બાજુમાં જ ઉભેલો આંબો. આંબા ની કેરી ને કેરી ને ગોટલી. ગોટલી શેકી ને ખાવાના એ દિવસો. એની સાથે હોય એક આંબલી નું ઝાડ. એની નીચે ઉભો હોય બરફ ના ગોળા વાળો ને ભુગલા વાળો. ૨૫ પૈસા માં ૧ ગોળો અથવા ૧૦ ભૂંગળા મળતા ત્યારે. બીજી બાજુ ગામ ના છોકરાઓ લખોટી, ગીલ્લી-દંડો રમતા હોય.  કોણ જાણે ક્યાં ગયું એઅસલ ભારતીય ગામડું.

કશું જ હાથ માં ના હતું પણ સરસ જીવન હતું એ બાળપણ ના દિવસો માં. આજે બધું જ હોવા છતાં જીવન ખૂટે છે આ જિંદગી માં.

તમે પણ તમારી ગામડા સાથે જોડાયેલી યાદ પર કોમેન્ટ કરી શકો છો.

Advertisements

4 thoughts on “બરોડા થી અહમદાબાદ આવતા એક્ષ્પ્રેસ હાઈવે પર પાડેલું ચિત્ર

 1. ભાઈ શ્રી અનુરાગ,
  બરોડા એક્સપ્રેસ હાઇવે પરથી લીધેલું ચિત્ર ખરેખર ખુબ સુંદર છે.
  આબ અને વડલાની ડાળે હિન્ચવું , બરફ ગોળા ખાવા. કાચી કેરીના
  ચીરીયા ખાવા. કેરીઓ ચોરવી .કબ્બડી, હતુતું રમવું આ બધી ગામડાની
  યાદો તાજી કરાવી આપે ખુબ સરસ કર્યું છે. અમેરિકા રહ્યે ગામની યાદ
  તાજી થઈ ગઈ . ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s