જો કોલંબસ ને પત્ની હોત તો – એક સુંદર ઇમેલ સ્મિત ( મારા માસી નો દીકરો ) તરફ થી જે બોસ્ટન માં રહે છે.

જો કોલંબસ ને પત્ની હોત તો,

મને વિશ્વાશ છે કે ક્યારેય અમેરિકા ના શોધી શકત….!

કારણ જાણો છો ?

કેમ ?

કેમ કે જો એને પત્નિ હોત તો એની વચ્ચે આ સંવાદ હોત જ…..

પત્ની :

પત્ની એને પૂછતી ?

તમે ક્યા જાઓ છો ?

કોની સાથે જાઓ છો ?

શા માટે જાઓ છો ?

શુ શોધવા જાઓ છો ?

એનાથી શુ થશે ?

ફક્ત તમે જ કેમ ?

બીજા નથી ?

તમે જશો પછી હુ શુ કરીશ ?

શુ હુ તમારી સાથે આવુ ?

તમે પાછા ક્યારે આવશો ?

તમે રહેશો ક્યા?

તમે ખાશો ક્યા?

તમે પીશો ક્યા?

તમે મને યાદ કરશો ને?

ભૂલી નહી જાઓ ને ?

બસ પછી કોલંબસ શુ બોલ્યો હોત !

કોલંબસ :

લે, મારી મા! નથી જતો ખુશ !!!!!!

Advertisements

3 thoughts on “જો કોલંબસ ને પત્ની હોત તો – એક સુંદર ઇમેલ સ્મિત ( મારા માસી નો દીકરો ) તરફ થી જે બોસ્ટન માં રહે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s