કોકુ ના ચિત્ર

કોકુ ને હવે કોલોલ ( color ) બોલતા આવડી ગયું છે. એને કલર કરવાનું ને લીટા કરવાનું એટલું ગમે છે કે આખા ઘર માં જ્યાં ને ત્યાં લીટા દોરી આવે. હવે એના થોડા ભીત ચિત્રો પ્રદર્શિત કરું છું. ભીત ચિત્રો એટલા માટે કેમ કે એ એને અમારા બેડ રૂમ ની ભીત પર દોર્યા છે.

ભીત ચિત્રો
ભીત ચિત્રો

સરકાર, ધોની, અમિતાભ બચ્ચન ને બીજા ઘણા બધા લોકો સેવ આર ટાઇગર ( Save  Our  tiger ) ના અભિયાન ચલાવે છે ને આ ટાઇગર નો શિકારી પકડાયો.

Save  Our  tigar
Save Our tiger
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s